પાલક સૂપ(Palak Soup Recipe in Gujarati)

Poonam K Gandhi
Poonam K Gandhi @cook_26373268
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1બૉંઉલ પાલક
  2. અડધો બાઉલ દૂધ
  3. 2 ચમચીબટર
  4. 1નાનો બાઉલ જીણી સમારેલી ડુંગળી
  5. 3 ચમચીક્રીમ
  6. 1 ચમચીકોર્નફલૂર
  7. સ્વાદ અનુસારમીઠુ
  8. જરૂર મોજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પૈન માં બટર ગરમ કરો પછી એમાં ડુંગળી સાંતળવા નાંખો ડુંગળી ગુલાબી થાયે એટલે એમાં પાલક નાંખો

  2. 2

    પછી એમાં પાલક ડૂબે એટલું પાણી નાંખો પાલક ચડે એટલે ગેસ બંધ કરો પછી ડુંગળી અને પાલક ના મિક્સર ને મિક્સર માં કૃશ કરો

  3. 3

    પછી મિક્સર માં પીસાયી જાયે એટલે એને ગાળો પછી પૈન માં પાલક ના મિક્સર નાંખો અને નીચે એક બૉંઉલ માં દૂધ 2 ચમચી ક્રીમ અને કોર્નફલો મિક્સ કરો એક ચમચી ક્રીમ રાખી મુકો

  4. 4

    પછી દૂધ ના મિક્સર ને પાલક ના મિક્સર માં એડ કરો અને સરખું મિક્સ કરો પછી ગેસ ચાલુ કરો અને પાંચ મિનિટે સૂપ ને ચડવા દયો

  5. 5

    લાસ્ટ માં મીઠુ નાંખો સૂપ ત્યાર થાયે એટલે સૂપ સર્વિંગ બાઉલ માં નાંખો અને ઉપર ક્રીમ નાખી સર્વ કરો

  6. 6

    તો ત્યાર છે ક્રેમિ પાલક સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Poonam K Gandhi
Poonam K Gandhi @cook_26373268
પર

ટિપ્પણીઓ

Similar Recipes