પાલક નું સુપ(palak nu soup Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને સમારીને તપેલી માં પાણી ઉમેરી બાફી લો.. ઢાંકણ બંધ ન કરવું.. હવે તેને નિતારી લો અને બરફના પાણીમાં નાખી લો.. જેથી કલર સરસ જળવાઈ રહે છે..
- 2
હવે મિકસી માં ક્રશ કરી લો.. તપેલીમાં એક ચમચી બટર મૂકી ને તેમાં પાલક ની પ્યુરી ઉમેરો..અને મીઠું નાખી નેં કોનફલોર ને પાણી મા ઓગળી ને ભેળવી લો.. બરાબર ધટટ થાય એટલે ઉતારી મરી પાઉડર, લીંબુનો રસ ઉમેરો..
- 3
હવે મલાઈ ઉમેરીને ગરમાગરમ પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક સૂપ(Palak Soup recipe in Gujarati)
#GA4#week16#palakપાલક વિન્ટર માં ખૂબ સરસ આવે છે...પાલક બોડી માટે ઘણુ પોષ્ટિક એ હેલ્ધી હોય છે...તો તેનું સૂપ બાવવામાં સરળ અને યુમી પણ લાગે છે. Dhara Jani -
-
પાલક સુપ(Palak soup in Gujarati)
#GA4#week16#Spinchsoupપાલક માં આયઁન નું પ્રમાણ ખુબ વઘારે હોય છે.પાલક નો ટેસ્ટ બાળકોને ઓછો પસંદ આવે છે.આ રીતે સુપ બનાવી ને ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
ક્રીમી પાલક સુપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3 શિયાળામાં સુપ માં ખુબ નવીનતા લાવી શકીએ છીએ તેમાં પણ ડાયેટ પ્લાન માટે સારૂ રહેછે રોજ ડીનર માં અલગ અલગ સુપ ખાખરા ઉપમા ફાડા ખિચડી સાથે સૅવ કરી શકાય છે. HEMA OZA -
પાલક સુપ(Spinach Soup Recipe in Gujarati)
#GA4#week16મિત્રો શિયાળાની ઋતુમાં આપણે નવા નવા ગરમા ગરમ સુપ બનાવતા હોય છે. જે ઘરમા સૌ ભાવતા જ હોઈ..જેમાથી એક પાલક નો સુપ અહીં બનાવ્યોછે જે હેલધી ની સાથે ટેસ્ટી પણ છે જે તમે પણ જરૂર થી બનાવજો. Krupa -
પાલક નો સુપ (Palak Soup Recipe In Gujarati)
શિયાળામાં આ સુપ શરીર માટે ખુબ ફાયદાકારક છે. પાલક એકદમ તાજી મળતી હોય છે,એટલે સુપ પીવા ની મઝા આવે છે. #cookpadgujarati #cookpadindia #soup #વિન્ટરકિચનચેલેનજ #palaksoup Bela Doshi -
-
-
-
પાલક સુપ (Palak Soup Recipe In Gujarati)
#WK3પાલક સુપને આયર્ન સુપ પણ કહે છે કેમ કે પાલકમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે લોહીની ઉણપને દુર કરે છે Ankita Tank Parmar -
પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#Week10#soup હેલ્ધી,ડિલિશીયસ એન ક્રીમી પાલક સુપ😋😋😋 વીથ રીચ સોર્સ ઓફ આયૅન..... Bhumi Patel -
-
પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#WEEK16#SPINACH_SHOUPઅહી મે પાલક ને બોઇલ કર્યા વગર જ સુપ બનાવ્યુ છે ખરેખર સરસ બને છે અને પાલક કાળી પણ નથી થતી....એકદમ કલર ગ્રીન જ રહે છે... Hiral Pandya Shukla -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#સુપ કે જ્યુસ રેસીપી નું કુકનેપ્સ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ગ્રીન લીફી હેલ્ધી સુપ (Green Leafy Healthy Soup Recipe In Gujarati)
ગ્રીન લીફ 🥬હેલ્ધી સુપ#GA4#Week16#Tasty#Healthy#Spinach 🥬 POOJA MANKAD -
-
પાલક સુપ(spinach soup Recipe in Gujarati)
વિન્ટર મા ગરમ ગરમ અલગ અલગ સુપ લેવા થી હેલ્થ માટે ખુબજ પૌષ્ટીક છે,પાલક,બોકોલી અને બદામ થી થીંક ક્રિમી સુપ બને છે.#GA4#week16 Bindi Shah -
-
-
-
પાલક નો સુપ (spinach soup recipe in gujarati)
#GA4 #Week16 પાલક માં ખુબ જ આયૅન હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Apeksha Parmar -
-
-
-
-
પાલક નો સુપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#WEEK16#Spinach soupઅહી મે ફકત પાલક નો ઉપયોગ કરી ને સુપ બનાવ્યો છે સરસ બને છે ઝટપટ બની જાય છે Kiran Patelia -
ક્રીમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#વીન્ટરચેલેન્જ#COOKPADGURATI#COOKINDIA sneha desai -
ગાર્લિક પાલક સુપ (Garlic Palak Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1#HathiMasala Sneha Patel -
સ્પિનચ કલિઅર સુપ (Spinach Clear Soup Recipe in Gujarati)
#GA4#Week20શિયાળામાં ગરમ ગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે.અલગ અલગ પ્રકારના સુપ આપણે ઘરે બનાવી એ છીએં.આજે મેં મિક્સ વેજીટેબલ અને પાલક નો ઉપયોગ કરી ખૂબજ સરસ અને હેલ્ધી સુપ બનાવ્યું છે. Bhumika Parmar -
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- પેરી પેરી મટર પનીર સેન્ડવિચ(Periperi matar paneer Sandwich Recipe in Gujarati)
- જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
- જુવાર મિની ઉત્તપમ (Jowar Mini Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14334090
ટિપ્પણીઓ (7)