પાલક સૂપ(Palak Soup Recipe in Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai
શેર કરો

ઘટકો

30મિનિટ
4લોકો માટે
  1. પાલક એજ જુડી
  2. 3 નંગટામેટા
  3. 1ગાજર
  4. મસાલા
  5. મીઠુ જરુર મુજબ
  6. 1/2ચમચી મરચું પાઉડર
  7. 1 ચમચી ચમચી ખાંડ
  8. વઘાર માટે
  9. 1 ચમચીઘી
  10. 2લવિંગ
  11. 2તજ નાની કટકી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    પેલા પાલક ને બરાબર ધોઈ લો. કુકર માં પાલક, ટામેટા ને ગાજર ના નાના ટુકડા કરી નાખો.

  2. 2

    હવે ગેસ પર મુકો. ને તેને એક સિટી વગાડો.પછી બ્લન્ડર થી પીસિ લ્યો.

  3. 3

    હવે ગેસ પર ફરી મુકોઅને તેમાં બધા મસાલા નાખો. ને બીજી બાજુ ગેસ પર વઘાર માટે ઘી મુકો.તેમાં તજ ને લવિંગ નાખો.તે વઘાર પ્યૂરી માં નાખી દયો.

  4. 4

    બે મિનિટ ઉકાળો અને રેડી છે તમારું સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes