રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઉપર મુજબની બધી જ સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે એક બાઉલમાં બટર લગાવી ગ્રીઝ કરી ચપટી મેંદાથી ડસ્ટીંગ કરી લો. અને ફૂકરને સીટી અને રીંગ કાઢી પ્રિહીટ કરી દો.
- 3
ત્યારબાદ એક બાઉલમાં બટરને મેલ્ટ કરી તેમાં મેંદો, કોકો પાઉડર નાખી લો.
- 4
હવે તેમાં દળેલી ખાંડ નાખી સોડા અને બેકિંગ પાઉડર નાખી દો.
- 5
ત્યારબાદ આ મિશ્રણમાં થોડું થોડું દૂધ ઉમેરતાં જાવ.
- 6
બહુ પાતળું પણ નહિ અને જાડું પણ નહિ તેવું બેટર તૈયાર કરી દો.
- 7
હવે તેને ગ્રીઝ કરેલા બાઉલમાં નાખી ફૂકરમાં મૂકી બેક કરો. ૩૦ મિનિટ સુધી.
- 8
30 મિનિટ પછી કૂકર ખોલી જોઈલો જો સાઇડ છોડી દીધી હોય તો સમજી લો થઈ ગઈ છે.
- 9
હવે ઠરે એટલે તેને એક પ્લેટ માં લઇ તેના પર ચોકલેટ સોસ લગાવી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14335942




















ટિપ્પણીઓ (17)