Spinach  cheese Balls      પાલક ચીઝ બોલ્સ

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

પાલક ચીઝ બોલ્સ

Spinach  cheese Balls      પાલક ચીઝ બોલ્સ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

પાલક ચીઝ બોલ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 4 વ્યકિત માટે  13..14.. બનશે  પાલક ચીઝ બોલ્સ
  1. 200 ગ્રામપાલક
  2. 8બ્રેડ
  3. 1કાંદો
  4. 8કડી લસણ
  5. 1 ટુકડોઆદું
  6. 1લીલું મરચું
  7. 3ક્યૂબ ચીઝ
  8. 3 ચમચીકોનૅ ફલોર
  9. 2 ચમચીમિક્સ હબૅસ્
  10. મીઠું
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    થોડુ તેલ મૂકીને કાંદો લસણ આદું મરચું પાલક મીઠું સાતળો બધુ નરમ પડે પછી ઠંડુ થવા દો,
    ત્યાર બાદ ગ્રેવી બનાવો

  2. 2

    બ્રેડ ને મિક્સરમાં ક્રશ કરો,પાલક ગ્રેવી અેમા ઉમેરો, કોને ફલોર ઉમેરો, મિક્સ હબૅસ્ ઉમેરો

  3. 3

    ચીઝ ક્યૂબ ને તૈયાર કરેલ પાલક ના માવા મા મૂકી ને ગોળ બનાવો

  4. 4

    તળી લો, ધીમા તાપે તળવુ જેથી ચીઝ અંદરથી મેલ્ટ થઈ જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
પર
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes