પાલક બીટ સૂપ (Spinach Beetroot soup Recipe In Gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951

પાલક બીટ સૂપ (Spinach Beetroot soup Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૭-૮ પાનપાલક ના પાદડા
  2. ૧/૨ કપબીટ નાના ટુકડા કરી
  3. ૧ નંગગાજર નાના ટુકડા કરી
  4. ૨ નંગઆબળા નાના ટુકડા કરી
  5. ૧/૨ નંગલીબું
  6. 1/2ચમચી સચળ
  7. 1/2ચમચીમરી પાઉડર
  8. 1/2ચમચી મીઠું
  9. 1 નંગનાનો ટુકડો આદું
  10. કોથમીર ડેકોરેટ કરવા
  11. ગલાસ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક જાર લઈ એમાં પાલક, ગાજર, આબળા, બીટ, આદું અને પાણી નાખી ક્રશ કરી લો.

  2. 2

    પછી એને ગરણી થી ગાળી લો.

  3. 3

    હવે એમાં મીઠું, મરી પાઉડર અને સચળ નાખી હલાવો.

  4. 4

    હવે એને ગલાસ મા લઈ કોથમીર થી ડેકોરેટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર

ટિપ્પણીઓ

Similar Recipes