લેમન ફુદીના મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)

Priyanshi savani Savani Priyanshi
Priyanshi savani Savani Priyanshi @cook_26337988

લેમન ફુદીના મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 2લીંબુના ટુકડા
  2. 15-20ફુદીના ના પાન
  3. 1 બોટલલેમન સોડા
  4. 1 બોટલસાદી સોડા
  5. 1 ચમચીસોડા મસાલો
  6. બરફ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે લીંબુના ટુકડા અને ફુદીનાના પાન ગ્લાસ માં લેવા અને પ્રેસ કરવા.હવે તેમાં બરફ ઉમેરો.હવે તેમાં લેમન સોડા ઉમેરો.

  2. 2

    હવે તેમાં મસાલો અને સાદી સોડા ઉમેરો.લીબુની સ્લાઈસ અને ફુદીનાના પાન થી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanshi savani Savani Priyanshi
પર

Similar Recipes