કકુમ્બર ચિયા સીડ કુલર (Cucumber Chia Seeds Cooler Recipe In Gujarati)
Dhara Ramani @dhara_11
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી ને ધોઈ તેના ટુકડા કરી લેવા
- 2
મિક્સર જારમાં કાકડીના ટુકડા ફુદીનો અને કોથમીર લઈ ક્રશ કરી લેવી
- 3
તેમાં સ્વાદ અનુસાર મીઠું લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરવું
- 4
સર્વિંગ ગ્લાસમાં બરફના ટુકડા લઈ તેમાં પલાળેલા ચીયા સીડ અને તૈયાર કરેલું મિશ્રણ રેડવું
- 5
એકદમ ચિલ્ડ સર્વ કરો ગરમીમાં ઠંડક આપે એવું કુલર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16181911








ટિપ્પણીઓ