વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. ડ્રાય ફ્રુટ ને સમારી ઘી માં સહેજ સાતડી લો.
- 2
હવે દૂધ ને ગરમ કરવા મૂકો. બીજી બાજુ એક પેન માં ઘી ગરમ કરી તેમાં વર્મિસેલી સેવ ને સાતડો.
- 3
હવે તેમા ગરમ દૂધ એડ કરી ને ડ્રાય ફ્રુટ, ઈલાઈચી પાઉડર, ખાંડ નાંખી બરાબર ઉકળવાદો.
- 4
તો તૈયાર છે વર્મિસેલી ખીર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
વર્મીસેલી ખીર પ્રસાદ રેસિપી (Vermicelli Kheer Prasad Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujrati Amita Soni -
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#MAમારા મમ્મી ના હાથ ની આ વાનગી મારી all time favorite છે. મા ના હાથ માં ખરેખર જાદુ હોય છે. મમ્મી પાસે થી શીખી ને હવે હું પણ બનાવ છું. Reshma Tailor -
-
-
-
વર્મિસિલી ખીર(Vermicelli Kheer Recipe in Gujarati) (Jain)
#WDC#sweet#traditional#vermicelli#kheer#Desert આજે હું મારી 500 મી વાનગી પોસ્ટ કરી રહી છું. આથી થયું કે, "કુછ મીઠા હો જાયે"..... આ ઉપરાંત આજે બેસતો મહિનો પણ છે. આજ થી ફાગણ માસની શરૂઆત થઈ છે. એટલે કઈક ઠંડક આપે તેવી મીઠાઈ બનાવવા ની વિચાર્યું. ઘર માં વર્મીસિલી સેવ પડી હતી, એટલે સુકામેવા ઉમેરી મસ્ત મજાની ઠંડી ઠંડી વર્મિસીલી ખીર બનાવી દીધી. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ટોપરા ની છીણ ઉમેરી છે. Shweta Shah -
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
-
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#cooksnap challenge#milk recipeમેં આ રેસિપી આપણા કૂકપેડ ના ઓથર શ્રી નીતિ બેન પટેલ ની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્કયુ બેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
ચોખા ની ખીર એક એવી મીઠાઇ છે જે કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. રાંધેલા ભાત, ચરબીયુક્ત દૂધ અને સાકરની મીઠાશ વડે બનતી આ ખીરમાં ઇલાયચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે.આ ચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે લોકો તેને મજાથી માણે છે.આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે મંદીરોમાં પણ ધરવામાં આવે છે.મંદીરમાં તો આ ખીર તાંબાના મોટા તપેલામાં બનાવવામાં આવે છે જે ખીરને વધુ ઉત્કૃષ્ટ બનાવી સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે.#AM2 Nidhi Sanghvi -
-
-
મેંગો વર્મિસેલી ખીર (Mango Vermicelli Kheer Recipe In Gujarati)
#RC1#WeeK1 Falguni Chauhan ( The 🏡 Chef ) -
કુકર માં ખીર(Kheer Recipe In Gujarati)
આજે ખીર પૂરી ની ઇચ્છા થઇ.કૂકર મા ફક્ત અડધા કલાક મા ખીર તૈયાર થઈ છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
-
-
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
-
ખીર (Kheer Recipe In Gujarati)
#SSR ભાદરવા મહિનામાં શ્રાદ્ધના દિવસોમાં આપણે ત્યાં ખીર બનાવવાનું મહત્વ છે એવું કહેવામાં આવે છે કે ભાદરવા મહિનામાં આપણા શરીરમાં પિત નું પ્રમાણ વધી જાય છે ખીર ખાવાથી આપણાં શરીરને ઠંડક મળે છે Bhavisha Manvar -
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week -17#kheerખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે .. Kalpana Parmar -
-
મેંગો મખાના ખીર(Mango Makhana kheer recipe in Gujarati)
#KR ખીર અલગ-અલગ પ્રકાર ની બધાં બનાવતાં હોય છે.અહીં દૂધ ની સાથે કેરી નાં પલ્પ, મખાના નો ઉપયોગ કરીને ખીર બનાવી છે.જે ઠંડુ અથવા ગરમ બંને રીતે સર્વ કરી શકાય. Bina Mithani -
કાજુ-મખાના-ડ્રાયફ્રૂટ્સ ખીર (Kheer Recipe in Gujarati)
#GA4#Week5 કાજુમાં જગદંબાના નોરતાના પ્રથમ દિવસે માને ખીર નો ભોગ ધરાવ્યો ,,નોરતાના માનેઉપવાસ હોય છે અને ભક્તગણ પણ રહેતા હોય છે એટલે નોમ સુધી ફરાળી ભોગ જધરાવવામાં આવે છે ,,માને ભોગમાં ખીર ખુબ જ પ્રિયા છે ,,એટલે મેં આજે ફરાળી ખીરજે કાજુ અને મખાના માંથી બનાવી છે ,,,સાથે બીજા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેર્યા છે ,,કાજુ હેલ્થની દ્રષ્ટિ એ ઉત્તમ વિટામિન પૂરક છે ,,મોટાભાગના વિટામિન્સ કાજુમાંથીમળી રહે છે ,,બની શકે તો રોજ ઓછામાં ઓછા ચાર-પાંચ કાજુનો સમાવેશ આપણાડાએટ માં કરવો જોઈએ ,કાજુ ની ફેટ ઉત્તમ એટલે કે સારી ફેટ ગણાય છે ,,તેશરીરના ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી નાખવાનું કામ કરે છે ,અને શરીરનેભરપૂર શક્તિ પ્રદાન કરે છે ,,દરેક વસ્તુનો અતિરેક નહીં સારો તેમ કાજુ પણયોગ્ય માત્રામાં જ ખાવા જોઈએ ,,,બાર-પંદર નંગ થી વધુ કાજુ ખાવા થી નુકસાનથાય છે ,,કાજુની તાસીર ગરમ છે ,,,મારા ઘરમાં બધાને ખીર ખુબ જ પ્રિયા છે ,,મખાના પણ કાજુ જેટલા જ ગુણકારી છે ,,ખીરમાં ઉમેરવાથી ખીરનો સ્વાદ બેવડાઈજાય છે ,,અને ખીર ઘાટ્ટી,,માવાદાર ,,મીઠી બને છે ,,ખીર પરમ પિત્તશામક છે એટલે શરદઋતુમાં રોજ ખાવી જોઈએ ,દૂધની દરેક આઈટમ બધાની પ્રિયા,,,એટલે ખીર વારંવાર બને,,અને હું જુદી -જુદીરીતે બનાવી પીરસું,,,મારા ઘરે ખીર જમવામાં તો ખવાય જ,,પણ ડેઝર્ટ તરીકે વધુ ,હાલતચાલતાં ભૂખ લાગે એટલે ખીર ખાઈ લેવાની ,,, Juliben Dave -
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#childhood.....નાનપણ મા રવીવાર ની સવારે નાસ્તા મા મમ્મી અચુક બનાવીને ખવડાવતા.#ff3 રક્ષાબંધન કે બીજા કોઇ પણ તહેવાર મા સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય. Rinku Patel -
વર્મીસેલી સેવ નો દૂધપાક (Vermicelli Sev Doodhpak Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
રાજભોગ ખીર
#ઇબુક૧# ૩૩#fruitsઆમ તો બાળકો દૂધ થી દૂર ભાગે છે અને ડ્રાયફ્રૂટસ તો કોઈ ને ગમતા નથી. તો આ એક એવું સોલ્યુશ છે જેના થી આસાની થી બન્ને વસ્તુ ખાઈ લે છે. Chhaya Panchal -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16381975
ટિપ્પણીઓ