ચીઝી પિઝા સેન્ડવિચ (Cheesy Pizza Sandwich Recipe In Gujarati)

Monal Thakkar
Monal Thakkar @cook_27773415
Ahmedabad

ચીઝી પિઝા સેન્ડવિચ (Cheesy Pizza Sandwich Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
4 લોકો
  1. 2 નંગબાફેલા બટાકા (મેસ કરેલા)
  2. 1 નંગકાકડી (ઝીણી સમારેલી)
  3. 1 નંગકેપ્સીકમ (જીણા સમારેલા)
  4. 1 નંગગાજર (જીણા સમારેલા)
  5. 1/ 2 બાઉલ મકાઈ
  6. 2 ચમચીમેયોનિઝ
  7. 4 ચમચીચીઝ
  8. 1 ચમચીચીલી ફ્લેક્સ
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 2 ચમચીરેડ ચીલી સોસ
  11. 1 ચમચીપિઝા પાસતા સોસ
  12. જરૂર મુજબમીઠુ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજિટેબલસ ને મિક્સ કરી લો

  2. 2

    ત્યાર બાદ તેમાં ચાટ મસાલો, મીઠુ અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લો

  3. 3

    હવે તેમાં ચીઝ અને મેયો એડ કરી લો

  4. 4

    હવે તેમાં રેડ ચીલી સોસ અને પિઝા પાસતા સોસ એડ કરી બરોબર મિક્સ કરી લો

  5. 5

    હવે બ્રેડ ની ઍક સાઈડ રેડ ચીલી સોસ અને બીજી સાઈડ તૈયાર કરેલ માવો લગવી દો

  6. 6

    હવે બ્રેડ ને ધીમા ગ્યાસ પર નોન સ્ટિક પેન માં બટર મુકી સેકી લો

  7. 7

    અને તેના પિસ કરી ટોમેટો કેચઅપ સાથે સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monal Thakkar
Monal Thakkar @cook_27773415
પર
Ahmedabad
MY LOVE FOR FOOD IS "INFINITE ",MY PASSION FOR COOKING IS MY HAPPINESS.
વધુ વાંચો

Similar Recipes