રોટી પિઝા કપ્સ ઈન અપ્પેપેન (Roti pizza cupsin appepen gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#માઇઇબુકપોસ્ટ27
#સુપરશેફ
બ્રેડ માંથી બનતા પિઝા તો તમે ખાધા હશે પણ આજે મેં રોટલી માંથી મિનિ પિઝાકપ્સ બનવ્યા છે. જે સાંજ ના નાશ્તા મા કે ટી ટાઈમે ખુબજ ટેસ્ટી લાગે છે.

રોટી પિઝા કપ્સ ઈન અપ્પેપેન (Roti pizza cupsin appepen gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુકપોસ્ટ27
#સુપરશેફ
બ્રેડ માંથી બનતા પિઝા તો તમે ખાધા હશે પણ આજે મેં રોટલી માંથી મિનિ પિઝાકપ્સ બનવ્યા છે. જે સાંજ ના નાશ્તા મા કે ટી ટાઈમે ખુબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4 સર્વિંગ્સ
  1. રોટલી માટે
  2. 2 કપઘઉં નો લોટ
  3. 2ચમચા તેલ મોણ માટે
  4. ચપટીમીઠુ
  5. સ્ટફિન્ગ માટે
  6. 2સમારેલા કાંદા
  7. 2સમારેલા ટામેટા
  8. 1સમારેલું કેપ્સિકમ
  9. 1/2 કપબાફેલી મકાઈ
  10. 2ચમચા પિઝા સોસ
  11. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  12. 1/2 ચમચીઓરેગાનો
  13. 1 કપખમણેલું ચીઝ
  14. 4 ચમચીટામેટા સોસ
  15. 4 ચમચીરેડ ચીલી સોસ
  16. ગાર્નિશ માટે
  17. ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો લોટ માં તેલ અને મીઠુ ઉમેરી લોટ બાંધી લો. ત્યારબાદ તેમાં થી રોટલી બનવી લેવી. (સવારે રોટલી તિયાર કરી લેવી.)

  2. 2

    હવે એક વાટકા માં બધા શાક ઝીણા સમારી લેવા. તેમાં બાફેલી મકાઈ ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેમાં બધા પિઝા સોસ, મિક્સ હર્બ, રેડચિલિ સોસ, ટામેટા સોસ, સ્વાદ મુજબ મીઠુ ઉમેરો. બાદુ મિક્સ કારી લેવું.

  4. 4

    હવે રોટલીની નાની વાટકી વડ ગોળ શેપ માં કટ કરી લેવા. નાની પૂરી સાઈઝ ના.

  5. 5

    હવે અપ્પેપેન1ચમચી તેલ મૂકી બધી રોટલી ના પીસ ને મૂકી દેવું. ત્યારબાદ તેમાં તિયાર કરેલ સ્ટફિન્ગ મૂકી દેવું.

  6. 6

    હવે તેના પર ખમણેલું ચીઝ નાખી ઢાંકણ વડે બંધ કરી 5-7મિનિટ માટે બેક કરી લેવું. જરૂર લાગે તો ઉપર થી તેલ નાખી શકાય.

  7. 7

    તિયાર છે રોટી પિઝા કપ્સ.સેર્વિંગ પ્લેટ માં કાઢી ઉપર થી ધાણાભાજી મૂકી ગાર્નિશ કરો. ગરમા ગરમ સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes