વેજ. તંદુરી પિઝા (Veg. Tandoori Pizza Recipe In Gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1 પિઝા બેઝ
  2. 1 ચમચીપિત્ઝા સોસ
  3. 2 ચમચીતંદુરી સોસ
  4. જરૂર મુજબ પનીર
  5. 1નાની ઝીણી સમારેલી ડુંગળી
  6. 1 કેપ્સીકમ
  7. 5 ઓલિવ
  8. 1/2 કપ કોર્ન
  9. જરૂર મુજબ ચીઝ
  10. જરૂર મુજબ ઓરેગાનો
  11. જરૂર મુજબ ચીલી ફ્લેક્સ
  12. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પનીર ના ઝીણા ટુકડા કરી લો. તેને તંદુરી સોસ અને મીઠું એડ કરી મેરીનેટ કરી લો.

  2. 2

    ત્યારબાદ પિઝા બેઝ ને બટર માં બંને બાજુ શેકી લો.

  3. 3

    બેઝ પર થોડું ચીઝ, પિઝા સોસ અને તંદુરી સોસ લગાવી લો. તેના પર બધી વેજીટેબલ એડ કરી દો.

  4. 4

    ત્યારબાદ તેના પર ચીઝ એડ કરી દો. તેને માઈક્રોવેવ ને પ્રી હીટ કરો લો. 200 ડિગ્રી પર ત્યારબાદ પિઝા ને 3 મિનિટ માટે ઓવેન માં પકાવી લો.

  5. 5

    તેના પર ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી દો. ટામેટાં કેચઅપ પણ એડ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Tank
Charmi Tank @cook_20641216
પર
Junagadh

Similar Recipes