ચીઝ પિઝા (Cheese Pizza Recipe In Gujarati)

Glgnasha Rajani
Glgnasha Rajani @Jignasa
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગપીઝાના બન
  2. 1 નાની વાટકીકેચપ
  3. 1 ચમચીમાખણ
  4. 1 નંગક્યુબ ચીઝ
  5. 1 નંગનાની કોબી
  6. 2 નંગડુંગળી
  7. ૧ નંગકેપ્સીકમ
  8. 1 વાટકીબાફેલી મકાઈ
  9. 1/2ચમચી મરી પાઉડર
  10. 1/2ચમચીમીઠું
  11. 2 ચમચીઘી
  12. 1/2ચમચી અજમા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી મૂકો તેમજ માં નાખો ત્યારબાદ સમારેલી કોબી, ડુંગળી, બાફેલી મકાઈના દાણા,કેપ્સીકમ,મીઠું,મરી પાઉડર નાખી સાતડો તૈયાર છે પીઝા નું સ્ટફિંગ

  2. 2

    ત્યારબાદ પીઝા નો રોટલો લઈ કેચઅપ, માખણ અને સ્ટફિંગ લગાવો

  3. 3

    નોન સ્ટીક પેન લઈ તેમાં માખણ લગાવી પીઝા નું બન મૂકી તેના ઉપર ચીઝ ખમણી પાંચ મિનિટ ઢાંકી દેવું પાંચ મિનિટ થઈ જાય એટલે પીઝા નો રોટલો કાઢી લેવો

  4. 4

    તૈયાર છે ટેસ્ટી ચિઝ પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Glgnasha Rajani
પર

Similar Recipes