વેજીટેબલ ચીઝ પિઝા(vegetable Cheese Pizza recipe in gujarati)

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484

#GA4#week17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ટામેટાં સમારેલા
  2. 1કેપ્સીકમ સમારેલું
  3. 1બાઉલ કોબી ખમનેલી
  4. 2ડુંગળી સમારેલી
  5. પીઝા ટોપીંગ જરૂર મુજબ
  6. મેગી મસાલો સ્વાદ અનુસાર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 2પીઝા બેઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટા, કેપ્સીકમ મરચું, કોબી અને ડુંગળી ને એકદમ ઝીણા સમારી લેવા.ત્યારબાદ તેમાં મીઠું અને મેગી મસાલો ઉમેરી મિક્સ કરી લેવુ.

  2. 2

    ત્યાર બાદ પીઝા બેઝ લેવો અને તેને ગા ચાલુ કરી નોનસ્ટિક પેનમાં મૂકી તેના ઉપર પિઝા ટોપિંગ લગાવવું.

  3. 3

    તેના ઉપર ઝીણું સમારેલું વેજીટેબલ મૂકવાને તેના ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી 5-8 મિનિટ સુધી બેક થવા દેવો.

  4. 4

    બેક થઈ જાઈ એટલે ઠંડો પડે એટલે ગેસ બંધ કરી 1 પ્લેટ માં લઇ તેના ઉપર ચીઝ ખમણી કટ કરી સર્વ કરવું.તો તૈયાર છે વેજીટેબલ ચીઝ પિઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484
પર

Similar Recipes