મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
મારું ફેવરિટ.. સફેદ ગ્રેવીમાં વધુ ભાવે.. ટેસ્ટી સબ્જી...
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
મારું ફેવરિટ.. સફેદ ગ્રેવીમાં વધુ ભાવે.. ટેસ્ટી સબ્જી...
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી અને વટાણા બાફી લો. દૂધી અને આદુ-મરચા ક્રશ કરી લો. કાજુ+મગજતરી બી ની પેસ્ટ બનાવો.
- 2
હવે કડાઈમાં ઘી અને તેલ મૂકી જીરૂ અને ખડા મસાલા નાંખો. હીંગ નાંખી આદુ-મરચાની પેસ્ટ અને દૂધી સાંતળો. હવે ચપટી હળદર અને ધાણા-જીરુ નાંખી મિક્સ કરો.
- 3
પછી કાજુ-મગજતરીની પેસ્ટ અને મલાઈ નાંખી સાંતળો. હવે મેથી અને વટાણા નાંખી મિક્સ કરો. હવે મીઠુ અને ખાંડ નાંખી મિક્સ કરો.
- 4
તો તૈયાર છે ટેસ્ટી મેથી-મટર-મલાઈ. ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
સફેદ ગ્રેવી માં બનતી ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવી પંજાબી સબ્જી. Rinku Patel -
મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી મટર મલાઈ ની સબ્જી એકદમ રેસ્ટોરન્ટ માં આપણે ખાઈએ આવી જ ટેસ્ટી અને રીચ લાગે છે.#માયઈબૂક #માઇઇબુક #માઇઇબુક #myebookpost7 #માયઈબૂકપોસ્ટ7 #માઇઇબુક Nidhi Desai -
-
-
મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)
#માયઈબૂક#પોસ્ટ3#માઇઇબુક#post3#superchef1#સુપરશેફ1 Nidhi Shivang Desai -
મેથી મટર મલાઈ (Methi Matar Malai)
#સુપરશેફ _1#week 1#શાક અથવા કરીસમેથી મટર મલાઈ ખુબજ ટેસ્ટી અને રિચ સબ્જી છે ગરમ ગર્મ ખુબજ ટેસ્ટી લાગે છે જેને નાન સાથે ખાવામાં આવે છે ... Kalpana Parmar -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#CWM2#hathimasala#Dec#W3#MBR7#week7#WLD#khada masala#Punjabi#cookpadgujarati#cookpadindiaમેથી મટર મલાઈ સબ્જી ટેસ્ટ માં થોડી સ્વીટ હોય છે Alpa Pandya -
-
-
મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati)
#MW4#Methimatarmalai#cookpadindia#cookpadમેથી મટર મલાઈ ની સબ્જી નો ટેસ્ટ થોડો સ્વીટ હોય છે જે મેથી ના ટેસ્ટ ની સાથે બહુ સારો લાગે છે. આ ક્રીમી અને ફ્લેવરફુલ સબ્જી બધા ની ફેવરીટ હોય છે. પંજાબી ડીશ ઓર્ડર કરવાની હોય એટલે આપણા મગજ માં જે ડીશ આવે એમાંની આ એક છે, મેથી મટર મલાઈ. Rinkal’s Kitchen -
કાજુ-મેથી મટર મલાઈ(Kaju-Methi mutter malai Recipe in Gujarati)
વિન્ટર માં બધું ગ્રીન વેજીટેબલ આવતા હોય તો તેમનો યુઝ કરી અને સાથે કોરીએન્ડર પરાઠા જે એકદમ પંજાબી ટેસ્ટ આપે છે..... તથા વ્હાઈટ ગ્રેવી સબ્જી જે થોડો સ્વીટ ટેસ્ટ પણ આપે છે ખરેખર યમી બને છે.💚💚💚💚 Gayatri joshi -
-
-
-
મેથી મટર મલાઈ (Methi matar malai recipe in Gujarati)
#GA4#Week19શિયાળા માં તાજી મેથી અને વટાણા થી બનતી સ્વાદિષ્ટ રેસીપી.. Vidhi -
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#BR#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#WEEK19#METHI મેથી એ આપણા સ્વાસ્થય માટે ખૂબ ગૂળકારી છે Dimple 2011 -
મેથી મટર મલાઇ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#Week19 નાના છોકરા મેથી ની ભાજી ના ખાતા હોય તો આ સ્વાદિષ્ટ વાનગીછે તેમના માટે Vandana Tank Parmar -
-
પાલક મટર મલાઈ (Palak Matar Malai Recipe In Gujarati)
#GA4#Week2#Spinach#post2મેથી મટર મલાઈ ની સબ્જી તો આપણે બનાવતા જોઈએ છે. પણ આજે મેં પાલક નો કીવર્ડ યુઝ કરીને પાલક મટર મલાઈ ની સબ્જી બનાવી છે. ખાવામાં બહુ જ ટેસ્ટી બની છે. ચોક્કસથી ટ્રાય કરવા જેવી સબ્જી છે બધાને બહુ જ ભાવશે. Rinkal’s Kitchen -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#MW4#મેથીનું શાક Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#Diwali2021# ફ્રેશ લીલી મેથી અને ફ્રેશ લીલા વટાણા (મટર) ની પંજાબી સ્ટાઈલ સબ્જી ડીનર મા બનાવી ને લછછા પરાઠા સાથે સર્વ કરયુ છેમેથી મટર મલાઈ(પંજાબી સબ્જી) Saroj Shah -
મેથી મટર મલાઈ (Methi Matar Malai recipe in Gujarati)
મેથી ની સિજન છે અને મેથી અલગ અલગ રીતે ખાઈએ તો ખાવાની મઝા વધી જાય છે...#SS Kinjal Shah -
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#BR#MBR5#Week 5#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe in Gujarati)
#KDશિયાળામાં વટાણા અને મેથી મળે એટલે આ શાક બનાવવાનું મન થાય. આ શાક આપણે મલાઈ ના બદલે દુધના પાઉડર થી બનાવ્યું છે જે સેમ સ્વાદ અને સુસંગતતા આપે અને એકદમ હેલ્ધી છે અને હેલ્થ કોન્સિયસ લોકો માટે સારું છે. smruti patel -
મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
#GA4#Week19#Methiશિયાળા માં લીલી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે.. ને એમાંય મેથી તો જોઈને જ લેવાનું મન થઈ જાય કારણકે તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. મેથી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. Neeti Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15761197
ટિપ્પણીઓ (10)