ચીઝ પાસ્તા (Cheese pasta Recipe in Gujarati)

Dimple 2011 @cook_22227672
ચીઝ પાસ્તા (Cheese pasta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો એમાં મીઠું અને તેલ નાખી પાણી ઉકળે એટલે મેકરોની ઉમેરી એ ચડે ત્યા સુધી થવા દો અને ચારળી માં કાઠીલો.
- 2
એક પેનમાં બટર અને તેલ ઉમેરી મેંદો સેકીલો. મેંદો સેકાય જાય પછી એમાં દૂધ ઉમેરી મીઠું અને મરી પાઉડર ઉમેરી બરાબર મીક્સ કરી દો.
- 3
વ્હાઈટ સોસ માં મેકરોની ઉમેરી બરાબર મીક્સ કરી દો અને એનાં પર ચીઝ, ઓરેગાનો અને ચીલી ફલેગસ ઉમેરી પેન ઢાંકી ચીઝી મેલટ થાય ત્યા સુધી થવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાસ્તા (Pasta recipe in Gujarati)
#GA4#week17#Cheese.બાળકો ને ખૂબજ ભાવે છે. પાસ્તા લાલ ગ્રેવી મા પણ બનાવી શકાય છે. sneha desai -
-
ચીઝ કોર્ન પોટલી(Cheese corn potli recipe in gujarati)
#GA4#week10#cheese ચીઝ નું નામ સાંભળીને જ બાળકોના મોમાં પાણી આવી જાય નાના-મોટા ને બધાને ભાવે છે ચીઝ ને આપણે કોઈપણ ડીશમા એડ કરીએ તો એનો સ્વાદ એકદમ અલગ ઉભરી આવે છે Nipa Shah -
-
ચીઝી પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
#GA4#week17Key word: cheese#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
પાસ્તા એ ઈટાલીયન ડીશ છે#prcચીઝ પાસ્તા ઈન રેડ ગ્રેવી Cheese 🧀 pasta 🍝 Sonal Modha -
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
-
-
બેક ચીઝ મેકરોની (Baked Macaroni Recipe In Gujarati)
#GA4#Week4#bakedનામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય... Khyati's Kitchen -
ચીઝ પાસ્તા (Cheese pasta Recipe in Gujarati)
#GA4#week17આ મારી પોતાની રેસીપી છેજે બેકડ મેક્રોની નું વર્જન કહી શકાય Smruti Shah -
-
-
ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા (Italian Veg Cheesy Pasta Recipe In Gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. સ્પેશિયલ ઇટાલિયન સ્ટાઈલ.તો આજે મેં લંચ માં બનાવ્યા ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા. Sonal Modha -
-
ચીઝ મેગી(Cheese Maggi Recipe In Gujarati)
#GA4#Week17#Cheeseમેગી નું નામ સાંભળતા નાના મોટા બધા લોકો ના મોં માં પાણી આવી જાય. મેગી કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. એમાં પણ ચીઝ મેગી મળી જાય તો વાત જ શી કરવી. Shraddha Patel -
પાસ્તા(pasta recipe in gujarati)
#GA4#week2આજે મેં સ્પીનેચ ટોમેટો ચીઝ પાસ્તા બનાવ્યા છે સ્પીનેચ અને ચીઝ નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે અને મેં તેને બેક કરી બનાવ્યા છે Dipal Parmar -
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#prc#pasta Recipe challenge પાસ્તા ખાવા સૌને ગમે છે,નાના બાળકો થી મોટી ઉંમરના દરેક ને પાસ્તા ખૂબ પસંદ હોય છે.તેને તમે અલગ અલગ રીત થી બનાવી શકો છો.ટામેટાં ની ગ્રેવી સાથે પાસ્તા નું કોમ્બીનેશન ખૂબ જામે...અને સાથે ભરપુર માત્રા માં ચીઝ નો ઉપયોગ કરો...૧૦૦% તમારા બનાવેલા પાસ્તા સૌને ભાવશે.તો,ચાલો આપણે આજે ટોમેટો પાસ્તા કેવી રીતે અમારે ઘરે બનાવી એ છીએ એ હું મૂકી રહી છું. Krishna Dholakia -
-
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha -
વ્હાઇટ પાસ્તા (White Pasta Recipe In Gujarati)
મારા બાળકો ના પ્રિય છે. બહુ જલ્દી થી બની જાય છે. Arpita Shah -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)
પીઝા નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે એમા પણ નાના બાળકોહોય કે મોટા બધા ના ફેવરીટ હોય છે.#GA4#Week22 Trupti mankad -
-
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#week17Keyword: cheese Nirali Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14372056
ટિપ્પણીઓ