ચોકલેટ સોસ (Chocolate Sauce Recipe In Gujarati)

Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
ગોંડલ,
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપકોકો પાઉડર
  2. ૧ કપખાંડ
  3. ૧ ટે સ્પૂનમિલ્ક મેડ
  4. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી બધી તૈયાર કરી લો..

  2. 2

    એક તપેલા માં મિલ્કમેડ સિવાય બધું મિક્સ કરી ધીમા તાપે ઉકાળો..

  3. 3

    ઉકળી જાય પછી થોડી વાર ઠંડુ પડી જાય પછી મિલ્ક મેડ ઉમેરી દો.. તૈયાર છે સોસ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
પર
ગોંડલ,
મારો અને રસોઈ નો પ્રેમ બહુ જોરદાર છે કારણકે, જ્યારથી નાની હતી ત્યારથી જ નવું નવું ખાવાનો ખૂબ શોખ છે એટલે નવું નવું બનાવવા નો પણ ખુબ જ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes