બાજરી ના લોટ નું ખીચું (Bajri Flour Khichu Recipe In Gujarati)

બાજરી ના લોટ નું ખીચું (Bajri Flour Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાઉલમાં ૨ કપ છાસ લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું અને ૧.૫ ચમચી બાજરી નો લોટ ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.
- 2
હવે,જાડા તળિયા વાળી તપેલી માં ૧ ચમચો તેલ અને ૧\૨ ચમચો ઘી ઉમેરી ગરમ કરો,તેમાં ૧\૨ ચમચી જીરું, ૧\૨ ચમચી અજમો ઉમેરી દો, સરસ તતડે એટલે હીંગ,જીણા કાપેલાં લીલાં મરચાં અને લસણ ને ઉમેરી ને ૧ મિનિટ માટે સાંતળો.
- 3
હવે,છાસવાળા બાઉલમાં થોડો પાપડખાર ઉમેરી, હલાવી લો અને પછી તૈયાર કરેલ તપેલી ના વઘાર માં ઉમેરો,પછી ૧\૨ કપ જેટલું પાણી ઉમેરી ને હલાવી લો ને ઉકળવા દો.
- 4
છાસ - પાણી બરાબર ઉકળે એટલે તેમાં બાજરી નો લોટ ધીમે ધીમે ઉમેરવો ને વેલણ ના એક છેડે થી સરસ હલાવવું જેથી ગાંઠી ન પડે.
- 5
બાજરી નો લોટ છાસ માં બરાબર ભળી જાય એટલે ઢાંકણ ઢાંકી ને ૭ મિનિટ માટે ધીમી આંચ પર રાખી ને થવા દો.
- 6
૭ મિનિટ પછી બાજરી નો લોટ ને ચકાસી જુઓ,બફાઈ ગયો હશે.
- 7
હવે,વાટકી માં ઘી ઉમેરી તેમાં મેથીયો મસાલો ઉમેરી મિક્ષ કરી લો.
- 8
પછી મોટા બાઉલમાં ઘી લગાવી તેમાં ગરમાગરમ ખીચા ને ઉમેરી ને સરસ થપથપાવી દો,પછી ડીશ માં હળવેકથી બાઉલ ને ઉંધો કરો ને ઉપરથી ગરમ ઘી/તલ નું તેલ ઉમેરી ને ઘી - મેથિયા મસાલા સાથે સર્વે કરો.મેં લસણની ચટણી સાથે સર્વ કર્યું છે....તલ નું તેલ ખીચાં માં ઉમેરી ને ખાવ...ખરેખર બહું જ ભાવેશ.
- 9
નોંધ :
લીલું લસણ પણ સરસ લાગે છે.
કસૂરી મેથી અને કોથમીર ખીચું થઈ જાય પછી ઉમેરી ને સરસ ભેળવી ને ઢાંકણ ઢાંકી ૧૦ સેકન્ડ રાખી પછી પીરસવું.
લસણ ની ચટણી સાથે પણ સરસ લાગશે.મેં કસૂરી મેથી અને કોથમીર નથી ઉમેરયાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
#CB9#week9 #છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
મકાઈ ના લોટ નું ખીચું (Makai Flour Khichu Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મકાઈ ના લોટ નું ખીચુંમકાઈ નો લોટ માં : ..કાર્બોહાઈડ્રેટ,મેગ્નેશિયમ...ફાઈબર થી ભરપૂર છે.......હ્રદય ના ધબકારા અને સામાન્ય બ્લડપ્રેશર ને જાળવવામાં મદદ કરે છે....તે શરીર માં થી કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ કરે છે અને હ્રદય માટે ખૂબ જ સારો છે.....ચોખા નું ખીચું તો બહું જ ખાધું પણ આ કડકડતી ઠંડી માં એકવાર અચૂક આ મકાઈ ના લોટ નું ખીચુ બનાવી ને ઉપર થી તલ નું તેલ ને મેથીયો મસાલો....ઉમેરી આરોગો....મજા પડી જાશે...સાથે કોકોનટ મિલ્ક ની મસાલેદાર છાશ...ટેસ્ટ એવો ભાવશે કે...ફરી બનાવ્યાં વગર રહી જ નહીં શકો... છાશ નો ફોટો રહી ગયો છે.... (geria) Krishna Dholakia -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી તુવેર ના ઠોઠા Krishna Dholakia -
કોબીજ વટાણા નું શાક (Cabbage Vatana Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મગ ની દાળ ની કચોરી Krishna Dholakia -
-
-
ચોખા ના લોટ નુ ખીચું (Chokha Flour Khichu Recipe In Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#CB9#week9 chef Nidhi Bole -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
ચોખા ના લોટ ની મેથી ચકરી (Rice Flour Methi Chakri Recipe In Gujarati)
#CB4છપ્પન ભોગ રેસીપી ચેલેંજ Parul Patel -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#Week 5 Krishna Dholakia -
-
-
-
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
#CB6#Week 6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ટ્રેડીશનલી ગુજરાતી રાબ એ પરંપરાગત ગુજરાતી પીણું છે...જે શિયાળામાં ધઉં,બાજરી,રાગી....કોઈપણ એક લોટ,ઘી,ગોળ, સૂંઠ,ગંઠોડા, પાણી નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે....શરદી,ઉધરસ,કફ કે વાઈરલ ઈન્ફેકશન થયું હોય ત્યારે ગરમાગરમ રાબ પીવા થી રાહત મળે છે...રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે...રાજસ્થાન, પંજાબ માં તો મકાઈ ના દલીયા ની છાશ માં બનાવેલ રાબ નો વપરાશ વધારે...આજે બાજરીના લોટ ની રાબ બનાવશું... Krishna Dholakia -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં આખી ડુંગળી નું શાક (કાઠીયાવાડી સ્ટાઈલ) બનાવવાં માટે કહ્યું હતું...મેં કાઠીયાવાડી સ્ટાઈલમાં બનાવ્યું છે. Krishna Dholakia -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#કાળા તલ નું કચરિયું Krishna Dholakia -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# તાવો ચાપડી Krishna Dholakia -
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#WEEK2# ફૂડ ફેસ્ટિવલ1# જુવાર નું ખીચુ Krishna Dholakia -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#ખીચુંઆજે મેં ખીચું બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 (છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
બાજરી ના લોટ નું ખીચું (Bajri Flour Khichu Recipe In Gujarati)
#Masala box#cooksnap challange#આદુ#મરચા#લસણઆ રેસિપી મેં આપણા ગ્રુપના ઓથર શ્રી માથૅક જોલીજીની રેસીપી મેં ફોલો કરીને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું હતું થેન્ક્યુ તૃપ્તિબેન Rita Gajjar -
લીલી હળદર નું રજવાડી શાક (Lili Haldar Rajwadi Shak Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી હળદર નું રજવાડી શાક Krishna Dholakia -
બાજરી ના લોટ નું ખીચું(Bajri Lot Khichu Recipe In Gujarati)
#GA4#Week24#Cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (7)