ઓરેંજ મોકટેલ ::: (Orange Moktail recipe in Gujarati )

વિદ્યા હલવાવાલા @Vidhya1110
ઓરેંજ મોકટેલ ::: (Orange Moktail recipe in Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
બે સંતરા ની ચીરી કરી એનો ગર કાઢી એક બાઉલમા કાઢી લેવો, ત્રણ સંતરા નો જયુસ કાઢી બાજુમાં રાખવો, હવે ગ્લાસમાં પહેલા લીંબુની ચાર ટુકડી કરી ગ્લાસ મા મુકવી, પછી સંતરાનો ગર બે ચમચી પછી ફુદીનાના પાન બે ચમચી નાખવા,
- 2
હવે વેલણ ની મદદ થી ફુદીનાના પાન ને ઉપરથી હલકા હાથે દબાણ આપી દબાવવું જેથી બધા નો ટેસ્ટ બરાબર મિકસ થાય, પછી અડધા કપ જેટલો સંતરા નો જયુસ ઉમેરી બરફ ના ટુકડા નાંખવા,
- 3
હવે ઠંડી સોડા ઉમેરવી, પછી ગ્લાસ ને સ્ટીક, લીંબુ ની સ્લાઈસ અને ફુદીનાના પાન થી સજાવી કોકટેલ સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વજિઁન મોહીતો (Virgin Mojito Recipe In Gujarati)
અત્યારના યુવા વર્ગનું ખૂબ જ ફેમસ એવું આ મૉકટેલ છે.મૉકટેલ અલગ અલગ ફલેવરના બનાવવામાં આવે છે. પણ મેં અહીં વજિઁન મોહીતો બનાવ્યું છે.#GA4#Week17 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
-
મીન્ટ લેમન નો મોકટેલ (Mint Lemon Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17ફુદી નો રોગપ્રતિકારકશક્તિ વધારે પેટમાં અપચો થયો હોય તો તેના માટે ફુદીનો અકસીર છે લીંબુ ફુદીનો ગેસ એસીડીટી મટાડે છે અને ખૂબ જ ગુણકારી છે. Yogita Pitlaboy -
-
-
-
સ્કાય બ્લ્યુ મોકટેલ (Sky Blue Mocktail Recipe In Gujarati)
ગરમીમાં ઠંડી ઠંડી તાજગી આપતા mocktail પીવાની ખૂબ મજા આવે છે મેં પણ ડબલ કલર sky blue મોકટેલ બનાવ્યું છે.#GA4#Week17#mocktail Rajni Sanghavi -
-
-
-
-
ટોમેંગો મોકટેલ (Tomango Mocktail Recipe In Gujarati)
#GA4#week17#Mocktail#post 1.ટોમેંગો mocktail (ટોમેટો મેંગો)Recipe no 157.હંમેશા આપણે fruits કોલ્ડ્રિંક્સ તથા શરબત થી મોકટેલ બનાવવામાં આવે છે. પણ મેં આજે વેજીટેબલ માંથી એટલે કે ટામેટાં માંથી mocktail બનાવ્યું છે જે સ્વાદમાં લાજવાબ છે. Jyoti Shah -
-
ઓરેંજ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#MOCKTAILઅત્યાર ની સીઝન મા ઓરેંજ સંતરા બહુ સરસ મળે છે. ત્યારે વળી સંતરા એ વિટામિન સી નો ભરપૂર સત્રોત છે. મે અહીં સરળતા થી બની જતો ઇનસટંટ ઓરેંજ મોકટેલ બનાવ્યો છે. mrunali thaker vayeda -
-
બ્લ્યુ ડાયમંડ મોકટેલ (BLUE DIAMOND MOCKTAIL recipe in Gujarati)
#GA4#Week17#મોકટેલ#બ્લુય ડાયમંડ મોકટેલ ડ્રીંક (Blue Diamond Mocktail cold drink )🍊🍋🍹😋😋😋 Vaishali Thaker -
-
-
જામફળ મોકટેલ અને નારંગી મોકટેલ (Guava Mocktail Orange Mocktail Recipe In Gujarati)
#GA4 #Week 17 niralee Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14388278
ટિપ્પણીઓ (6)