મિક્ષ ફ્રુટ પન્ચ (Mix Fruit Punch Recipe In Gujarati)

Payal Prit Naik
Payal Prit Naik @palu_nk

#GA4 #Week17
Mocktail
મૉકટેલ એ એક રિફ્રેશિંગ નોન આલ્કોહોલિક ડ્રિંક છે.શિયાળાની સિઝનમાં આમ પણ ફ્રુટસ અને વેજીટેબલની ભરમાર હોય છે તો કેમ નહીં કંઈ હેલ્ધી થઈ જાય.

મિક્ષ ફ્રુટ પન્ચ (Mix Fruit Punch Recipe In Gujarati)

#GA4 #Week17
Mocktail
મૉકટેલ એ એક રિફ્રેશિંગ નોન આલ્કોહોલિક ડ્રિંક છે.શિયાળાની સિઝનમાં આમ પણ ફ્રુટસ અને વેજીટેબલની ભરમાર હોય છે તો કેમ નહીં કંઈ હેલ્ધી થઈ જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 2ઓરેંજ
  2. 1દાડમ
  3. 1કીવી
  4. 2 ચમચીખાંડ
  5. 6-7પાંદડી ફુદીનો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બધા ફ્રુટ્સને બરાબર ધૉઈ લો.

  2. 2

    દાડમને છોલીને દાડમના દાણા કાઢી લો.ઓરેન્જ પણ છોલી ચીરીઓ કાઢી લો.કીવીના પણ પીસીસ કરી લો.

  3. 3

    ત્યાર બાદ બધું એક મિક્ષરમાં લઈ ફુદીના પાન અને ખાંડ ઉમેરી જ્યુસ કાઢી લો.મેં અહીં બ્લેન્ડર એટેચમેન્ટથી જ્યુસ કાઢ્યું છે.તમે મિક્ષર કે જ્યુસરનો ઉપયોગ કરી શકો.

  4. 4

    જ્યુસને ગાળી લો.મારુ જ્યુસ અહીં ગળાયને જ નીકળે છે.તેથી મેં એ સ્કીપ કર્યું છે.પણ જો તમે મિક્ષરમાં કરો છો.તો આ સ્ટેપ જરૂરી છે.

  5. 5

    હવે એક કાચનું ગ્લાસ લઈ બરફ નાંખી ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Prit Naik
પર

Similar Recipes