ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Pooja kotecha @poojakotechadattani
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ ને ગરમ કરવા મુકો.15 મિનિટ દુધ થવા દેવું.અને તેમાં ખાંડ નાખવી.પછી એક બાઉલમાં દૂધનો પાઉડર અને કસ્ટરપાવડર માં દૂધ નાખી ને 5 મિનિટ મિક્સ કરીને ગરમ થતા દૂધ માં મિક્સ કરી ને તેને 10 મિનિટ ઉકાળો. દૂધ ઘટ્ટ થવા દેવું.
- 2
બાજુમાં એક થાળી માં કેળાં,ચીકુ,સફરજનને ઝીણા ઝીણા પીસ કાપી લો.દાડમના બી અલગ કરી લ્યો. દૂધ ઠંડુ થઈ એટલે તેમાં બધુંજ ફ્રુટ ઉમેરી લો.મિક્સ કરીને તેને ઉપર ગુલાબની પાંદડી અને દાડમના બી નાખીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mrPost - 2ફ્રુટ કસ્ટર્ડBade Achhe Lagte Hai.... Ye Milk Custard..... Ye cut Kiye FruitsYe Thandi Thandi Sweet Dish... Aur????...... Aur FRUITS CUSTARD.. Ketki Dave -
-
-
-
-
-
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મા આપણી શિક્ષક પણ છે અને મિત્ર પણ છે. આપણું ઘડતર કરવામાં આપણા મમ્મી નો બહુ મોટો ફાળો હોય છે.મિત્ર ની જેમ આપણને સપોર્ટ પણ કરે છે.મારા મમ્મી ફ્રુટ સલાડ બહુ જ ટેસ્ટી બનાવતા. Bhavini Kotak -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ફ્રૂટ - સલાડ એ ફ્રૂટ્સ અને દૂધ ના સંયોજન થી બનતી રેસિપિ છે. જેમાં દૂધ ને ગરમ કરીને ઘાટ્ટુ બનાવવામાં આવે છે. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરાય છે. અને જે પણ ફ્રૂટ્સ /ફળો અવેલેબલે હોય, તેને નાનાં ટુકડાં માં સમારી તેમાં ઉમેરાય છે. પણ એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ફ્લેવર્ડ ઉમેરાય છે. મેં અહીંયા વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ ઉમેર્યો છે. સાથે મનગમતા ડ્રાયફ્રૂટ્સ કટ કરીને ઉમેર્યા છે. ઈલાયચી પાઉડર પણ એડ કર્યો છે. તેથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.. તો આપ પણ બનાવજો. 😍 Asha Galiyal -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ઝડપથી બની શકે છે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે.દિવાળીના તહેવારો આવે ત્યારે જલ્દી બનાવીશકાયછે.#દિવાળી#કૂકબૂક Rajni Sanghavi -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr મારા ઘરમાં બહુ જ બને છે કારણકે મારા બાળકોનું બહુ ફેવરિટ છે . Vaishali Vora -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
હોળી ના તહેવાર નિમિત્તે અને ગરમી માં ઠંડક આપે તેમાટે ઠંડાં ઠંડા કુલ કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.#Holi 2021#CT Rajni Sanghavi -
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@kalpana62 inspired me for this recipeઆજે અગિયારસ સાથે શ્રાવણ માસ નાં સોમવારે ફરાળી ફ્રુટ્ સલાડ બનાવ્યું છે. અહી કસ્ટર્ડ પાઉડર ન નાંખી શકાય તેથી દૂધ ને વધુ ઘટ્ટ કરવું અને મિલ્ક પાઉડર નાંખી શકાય જેથી થિક થાય અને ટેસ્ટી પણ લાગે. જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
-
-
ફ્રુટ સલાડ (fruit salad racipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિકમીલ૨#Goldenapron3#Week22 almond Manisha Kanzariya -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)
#ASahikaseiIndia#cookpadgujarati#નો oil recipe Sheetal Nandha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15536235
ટિપ્પણીઓ (5)