ચીઝ મસાલા પાપડી (Cheese Masala Papdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ના પાપડ ને શેકી લેવો. ત્યાર બાદ ડુંગળી, ટામેટાને ઝીણા ઝીણા સમારી લેવા.
- 2
ત્યાર બાદ ડુંગળી, ટામેટા ને પાપડ પર મૂકવા અને તેના ઉપર ચીઝ ખમણીને નાખવું. ત્યાર બાદ તેના પર ચાટ મસાલો છાંટી અને કોથમીર નાખી પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ મસાલા પાપડ(Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week17અહી પઝલ માથી ચિઝ નો ઉપયોગ કયોઁ છે Neha Suthar -
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23 મેં ચોખા ના પાપડ માંથી મસાલા પાપડ બનાવ્યા છે.. Aanal Avashiya Chhaya -
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vagetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17Breakfast Sangita Shah -
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala papad Recipe in Gujarati)
#GA4#week23#papad... મસાલા પાપડ એ એક ખૂબ ટેસ્ટી અને સરળ ચટપટી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને વધારે પસંદ હોય છે તો મે પણ આજે એવું ટેસ્ટી ચીઝ મસાલા પાપડ બનાવ્યા છે. Payal Patel -
-
ચીઝ મસાલા પાપડ(cheese masala papad in Gujarati)
#goldenapron3Week 23અહી મેં પાપડ નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad recipe In Gujarati)
#પોસ્ટ૪૧#સાઈડચીઝ મસાલા પાપડ એ એવી વાનગી છે, જે બધા સાથે ખાઈ શકાય છે. પાવ ભાજી,પંજાબી શાક અને નાન ,કાઢી ખીચડી સાથે પણ ખાય શકાય. કઢી ખીચડી તો નામ સાંભળતા જ મોઢું બગડતું હોય છે, તો તેની સાથે ચટાકેદાર પાપડ હોય તો મજા પડી જાય.તો એવા છે ચીઝ મસાલા પાપડ. Hemali Devang -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391405
ટિપ્પણીઓ (3)