ઓરેન્જ  મોકટેલ(orange Mocktail Recipe in Gujarati)

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72

#GA4
#Week 17
# Mocktails

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
  1. 2- ફ્રેશ ઓરેન્જ નો રસ
  2. 1/2- ઓરેન્જ નો પલ્પ
  3. 1/2- લીંબુ
  4. 5-6કૂદીના નાં પાન
  5. 1- ચમચી ખાંડ પાઉડર
  6. 4-5આઈસ કયૂબ
  7. ચપટીમીઠુ
  8. 200મિલી સાદી સોડા

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    ઓરેન્જ નો ફ્રેશ રસ કાઢવો અને અડધા લીંબુ નો રસ કાઢવો., અડધા ઓરેન્જ ની પેશી માંથી બી કાઢી પલ્પ કરવો, આઈસ કયૂબ ને ક્રશ કરવી.

  2. 2

    લીંબુનો રસ,ઓરેન્જ પલ્પ, કૂદીના નાં પાન,અને ખાંડ પાઉડર નાખી થોડુ ક્રશ કરી સર્વિંગ ગ્લાસમાં નાખી એમા ક્રશ આઈસ કયૂબ નાખવી,ઓરેન્જ નો રસ, ચપટી મીઠુ નાખી ઉપર સોડા નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72
પર

Similar Recipes