જામફળનું શાક (Jamfal Shak Recipe In Gujarati)

લીલાં શાકભાજી રોજ ખવાતા હોય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી તથા ફળ પણ ખૂબ જ સારા આવતા હોય છે. એમાં પણ જામફળ ખૂબ સરસ આવતા હોય છે. જામફળ બે જાતના આવે છે એક સફેદ અને બીજા લાલ.મેં અહીં સફેદ જામફળનું શાક બનાવ્યું છે. જો કે જૈન લોકોમાં આ શાક ખૂબ જ પ્રખ્યાત છે.
જામફળનું શાક (Jamfal Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી રોજ ખવાતા હોય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી તથા ફળ પણ ખૂબ જ સારા આવતા હોય છે. એમાં પણ જામફળ ખૂબ સરસ આવતા હોય છે. જામફળ બે જાતના આવે છે એક સફેદ અને બીજા લાલ.મેં અહીં સફેદ જામફળનું શાક બનાવ્યું છે. જો કે જૈન લોકોમાં આ શાક ખૂબ જ પ્રખ્યાત છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સફેદ જામફળને ધોઈ એના મિડીયમ સાઈઝના કટકા કરો.એમાંથી બી વાળો ભાગ કાઢીને જુદો રાખો.
- 2
હવે આ બી વાળા ભાગમાં અડધા કપ જેટલું ગરમ પાણી નાંખી બ્લેન્ડરની મદદથી સહેજ ક્રશ કરી લો. પછી એ પલ્પને સુપ ગાળવાની ગરણીથી એને ગાળી લો. હવે આ પલ્પને બાજુ પર રાખો.
- 3
એક કઢાઈમાં તેલ મૂકી એમાં જીરું નાંખો. જીરું તતડે એટલે એમાં હીંગ તથા લીલાં મરચાંના કટકા ઉમેરો.પછી તરત એમાં જામફળના કટકા ઉમેરો.હવે એમાં મીઠું તથા હળદર નાંખો.
- 4
હવે એને 1-2 મિનિટ સાંતળો પછી એમાં બાજુ પર રાખેલો પલ્પ ઉમેરો.પછી એને લગભગ 5-7 મિનિટ સુધી ચડવા દો. જામફળ ચડી જાય એટલે એમાં મરચું, ધાણાજીરું તથા ગોળ ઉમેરો.હવે જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું. હવે ગોળ એકદમ ઓગળી જાય ત્યાં સુધી ઉકળવા દો.પછી એના ઉપર થોડી કોથમીર ભભરાવી ગૅસ બંધ કરો.
- 5
પછી એને રોટલા, રોટલી, ભાખરી કે પરોઠા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામફળ નું શાક (Jamfal Shak Recipe In Gujarati)
જામફળ શિયાળાનું ફળ છે.તેમા એ અને ઈ વિટામિન ભરપૂર માત્રામાં હોય છે..જે સ્કિનને અને વાળ માટે ખૂબ જ સારું છે.. હ્દય માટે ગુણકારી છે..શરદી ઉધરસ મટાડે છે.. એટલે શિયાળામાં તેનું ભરપુર સેવન કરવું જોઈએ.. થોડા જામફળ પાકી જાય તો.. એનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે...બાજરી ના રોટલા અને જામફળ નું રસાદાર શાક ખૂબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
#AM3#cookpad_guj#cookpadindiaજામફળ એ કુદરતી પોષકતત્વો થી ભરપૂર એવું ઉષ્ણકટિબંધીય પ્રદેશ માં થતું ફળ છે. તેના આ પોષકતત્વો ને લીધે તે આપણા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી બને છે. જામફળ ને ફળ તરીકે તો આપણે ખાઈએ જ છીએઆજે આપણે બહુ જલ્દી બનતું જામફળ નું ખાટું મીઠું સ્વાદિષ્ટ શાક જોઈએ. Deepa Rupani -
મૂળાની ભાજીનું શાક(Mula bhaji Shak Recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં બધા શાકભાજી ખાવાની ખૂબ મજા આવે. એમાં પણ ભાજી ખાવાના શોખીનો માટે તો એની મજા કંઈક અલગ જ હોય છે. એમાં પણ મૂળાની ભાજી.જોકે આ ભાજી બધાને નથી ભાવતી હોતી. પણ આ ભાજીના ગુણો ઘણા છે.મૂળાના ઉપરના સફેદ ભાગને લગભગ બધા ખાતા હોય છે પણ ઘણા ભાજીને ફેંકી દેતા હોય છે.પણ આ ભાજીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં મૂળાની ભાજી તથા એના ઉપરના સફેદ ભાગ ( મૂળાના કાંદા ) નું શાક બનાવ્યું છે.#MW4 Vibha Mahendra Champaneri -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
અત્યારે ઉનાળાની ઋતુમાં ગુંદા ખૂબ જ સરસ મળતા હોય છે. આ ગુંદા ફ્ક્ત આ સિઝનમાં લગભગ એકાદ મહિનો જ સારા મળે. ગુંદામાં થી એનું શાક તથા ખાટું અથાણું ખૂબ જ સરસ બનતા હોય છે. મેં શાક બનાવ્યું છે. તો હું એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri -
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
#MH જામફળનું શાકને અમારા સૌરાષ્ટ્રમાં શાહી શાક ગણવામાં આવે છે.જામફળની સિઝન હોય અને તેનું શાક ન બને એ કેમ ચાલે.ગરમાગરમ શાક એટલું સ્વાદિષ્ટ હોય કે બે વાટકી તો ખવાય જ જાય. Smitaben R dave -
જામફળનું શાક
#માસ્ટરક્લાસજામફળ એ શિયાળામાં મળતું એક ફળ છે. તેને અંગ્રેજીમાં Guava અને હિંદીમાં अमरुद નામે ઓળખાય છે. માર્કેટમાં સફેદ અને લાલ રંગના જામફળ મળે છે. તે ખૂબ જ મીઠાશવાળું અને સ્વાદિષ્ટ ફળ છે. તેમાં વિટામીન, મિનરલ અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં રહેલું વિટામિન C ત્વચા માટે તેમજ વિટામિન A આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઈબર સારા પ્રમાણમાં હોવાથી કબજિયાત દૂર કરે છે અને મેદસ્વિતા ઓછી કરવામાં લાભદાયી છે. એસીડીટી, અસ્થમા, બ્લડ પ્રેશરમાં રાહત આપે છે. હૃદય સંબંધી બીમારી તથા કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં મદદરૂપ છે. જામફળનાં ઝાડનાં પાન પણ આયુર્વેદિક ઉપચારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જામફળમાંથી સલાડ, શરબત, શાક અને અથાણું બનાવવામાં આવે છે. હવે તો માર્કેટમાં જામફળનો આઈસ્ક્રીમ પણ મળે છે તેનાં પર લાલ મરચું અને મીઠું ભભરાવીને ખાવામાં આવે છે. તો આજે આપણે જામફળનું શાક બનાવતા શીખીશું જે ઘણાનાં ઘરમાં બનતું જ હોય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
કાજુ ગાંઠિયાનું કાઠિયાવાડી શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. કાઠિયાવાડી ખાવાનું ખાવાના શોખીનો ને આ શાક ખૂબ જ ભાવશે.#EB Vibha Mahendra Champaneri -
કોબી નો સંભારો (Kobi Sambharo Recipe In Gujarati)
કોબીજ દરેક સિઝનમાં મળતી હોય છે. પણ અત્યારે શિયાળાની ઋતુમાં કોબીજ વધુ સારી મળતી હોય છે. જો કે આ ઋતુમાં દરેક શાકભાજી ખૂબ સરસ મળતા હોય છે. એમાં પણ- કોબી, કાકડી, ગાજર, બીટ તથા ટામેટાં- આ બધા શાકને આપણે કાચા સલાડની જેમ ખાઈએ છીએ. જે આપણી તંદુરસ્તી માટે ખૂબ જ લાભદાયી છે પરંતુ ઘણા બધાને કાચો સલાડ નથી ભાવતો.તો આપણે આ શાકભાજીને સહેજ વઘારીને ( સહેજ જ વાર સાંતળીને ) ખાવામાં લઈ એ તો એના સ્વાદમાં અનેક ઘણો વધારો થાય છે. મેં આજે એ રીતે સંભારો બનાવ્યો છે.જે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે.#GA4#Week14 Vibha Mahendra Champaneri -
ટામેટા મરચા નું શાક (Tameta Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnapશિયાળા માં દેશી ટામેટા મસ્ત આવતા હોય છે ,તેનું શાક પણ ઝડપ થી બની જાય છે ..તો જ્યારે પણ સમય ઓછો હોય અને ચટપટુ શાક ખાવાનું મન થાય ત્યારે આ શાક બનાવો. Keshma Raichura -
જામફળ નું શાક(Guava shaak recipe in Gujarati)
#cookpadturns4#fruitsજામફળ એ સીઝનલ ફળ છે. જામફળ માં વિટામિન A અને વિટામિન E પુષ્કળ પ્રમાણ માં હોય છે. એટલે આંખ તથા વાળ માટે ફાયદા કારક છે. તેમજ કોલેસ્ટ્રોલ ધટાડવા માં પણ ફાયદા કારક છે. જામફળ માંથી ચટણી, શરબત, રાઇતું, સૂપ વગેરે પણ બનાવી શકાય છે. જામફળ નું શરબત બનાવી આખુ વર્ષ સ્ટોર કરી શકાય છે. Daxita Shah -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી રગડા પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.તો આજે જોઈએ લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ ની રીત..#SF Vibha Mahendra Champaneri -
જામફળનું ફ્રેશ જ્યુસ
#શિયાળાજામફળ એ એક ફળ છે કે જે શિયાળામાં આવે છે અને જ્યુસ બનાવીને પીવો કે જે તમારી હેલ્થ માટે ખૂબ જ સરસ છે Mita Mer -
જામફળ નું શાક(Guava sabji recipe in Gujarati)
#CookpadTurns4# ફળો ની વાનગીજામફળ શિયાળા નો રજા કહેવાય છે.... તે હેલ્થી પણ છે... તેનું શાક ખૂબ j ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે.... Ruchi Kothari -
લીલાં કાંદા અને ગાંઠિયાનું શાક (Lila Kanda Ganthiya Shak Recipe In Gujarati)
ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે લીલાં શાકભાજી પ્રમાણમાં ઓછા મળે છે. શિયાળામાં જે પ્રમાણે મળતા હોય એવા નથી મળતા. એથી દરેક ગૃહિણીને સાંજે જમવાનું શું બનાવવું એ એક મોટો પ્રશ્ર્ન બની જાય છે. અત્યારે લીલાં કાંદા તો મળે જ છે. આ કાંદા સાથે ગાંઠિયા ઉમેરીને એનું શાક બનાવવા માં આવે તો મજા પડી જશે. નાના - મોટા સહુને ભાવે એવું ટેસ્ટી - ચટાકેદાર આ કાઠિયાવાડી શાકને .બહુ ઓછી સામગ્રીથી તેમજ બહુ ઓછા સમયમાં આ શાક બની જાય છે.#AM3 Vibha Mahendra Champaneri -
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
Teri Ummid Tera Intazar karte HaiAy GAUVA Hammmm to Sirf Tumse Pyar Karte Hai.... પાકાં જામફળ જોઇને મનમાં લડ્ડુ ફુટવા માંડે છે .... હા હું જામફળ ના શાક ની દિવાની છું GOOSEBERRY Sabji Ketki Dave -
સફેદ ચોળા નું શાક (White Chora Shak Recipe In Gujarati)
ઉનાળા માં શાક ઓછા મળતા હોય છે અને સારા પણ નથી મળતા.એટલે આજે મેં કઠોળ બનાવાનો વિચાર કર્યો .તો જુવો આ સફેદ ચોળા ના શાક ની રેસીપી. રેસીપી અનુસરીને બનાવી છે.@ketki 10 ની રેસીપી જોઈ ને બનાવી છે. Bina Samir Telivala -
વટાણા નું શાક (vatana nu shak recipe in Gujarati)
#FFC4 કુદરતે આપણ ને જુદી જુદી ઋતુ આપેલ છે.તો દરેક ઋતુ પ્રમાણે ખાવાપીવાની વસ્તુ પણ આપેલ છે.વટાણા શિયાળા માં આવે છે અને ખુબ જ પૌષ્ટિક હોય છે.આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે.ઈન્સ્ટન્ટ બની જાય છે. Bina Mithani -
જામફળ નું શાક
#શાકજામફળ ખૂબ જ પોષ્ટિક ફળ છે.તેમાં સંતરા થી ચાર ગણું વિટામિન C રહેલું છે.તેમાં ક્ષાર રહેલા છે,પાચન માટે ઉપયોગી છે.તેમાં ભરપૂર રેશા પણ હોય છે તેથી કબજિયાત માટે ઉત્તમ છે. આંખ નું તેજ વધારે છે. Jagruti Jhobalia -
મોગરી જામફળ સલાડ (Mogri Jamfal Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#winterhealthyશિયાળાના સીઝનમાં અલગ અલગ જાતના શાકભાજી અવેલેબલ હોય છે. એમાં મોગરીએ શિયાળામાં જ મળે છે અને મોગરી ખાવાની ખૂબ મજા આવે છે. આજે મેં મોગરી અને જામફળ ને મિક્સ કરીને સેલેડ બનાવ્યું છે. મોગરી અને જામફળ નું સેલેડ મુખ્ય ભોજનની સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે. મિત્રો આ રેસિપી હું શેર કરું છું તો જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
કારેલા એ ઉનાળાની ઋતુનું શાક છે. કારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલાં જગુણકારી છે. ડાયાબિટીસના દરદીઓને માટે કારેલાનો જ્યુસ ફાયદેમંદ સાબિત થાય છે. કારેલાનું ભરેલું શાક પણ ખૂબ જ સરસ બને છે.#EB Vibha Mahendra Champaneri -
ફણસ નું શાક
#શાકફણસ (jackfruit)- આ ફળ "jackfruit" તરીકે ઓળખાય છે.- અન્ય કોઈપણ ફળની સરખામણીમાં તે સૌથી વધુ પ્રોટીન, સારા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન સી તથા અન્ય પોષકતત્વો થી ભરપૂર હોવાથી તેને "જેક ઓફ ઓલ ફ્રુટ" એટલે કે "જેકફ્રુટ" કહે છે.- શ્રીલંકા તથા બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ફળ- કેરાલા તથા તામિલનાડુ નું રાજકીય ફળ- આ ફળ કાચું તથા પાકેલું બંને રીતે ઉપયોગમાં લેવાય છે.- કાચા ફળમાં થી શાક, ચિપ્સ, ચેવડો, ભજીયા વિગેરે બને છે.- પાકા ફળની કળીઓને "ચંપાકળી" પણ કહે છે. તેને અન્ય ફળોની જેમ સીધું જ ખાઈ શકાય છે તથા તે સ્મૂધી, પાયસમ, ભજીયા, મિલ્ક શેક, આઇસ્ક્રીમ જેવી વાનગીઓ બનાવવા મા પણ વપરાય છે.- આજે આવા પોષકતત્ત્વોથી ભરપૂર એવા ફણસનું શાક બનાવતાં શીખીએ. DrZankhana Shah Kothari -
ભરેલા પરવળનું શાક (Stuffed Parwal Sabji Recipe in Gujarati)
ઉનાળામાં બજારમાં મળતા શાકભાજીમાં પરવળ ખૂબ જ સહેલાઈથી મળી રહે છે.પરવળમાં ઔષધીય ગુણો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. મેં આજે ભરેલા પરવળનું શાક બનાવ્યું છે.#EB Vibha Mahendra Champaneri -
જામફળ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujaratiજામફળ નુ શાક Ketki Dave -
લીલવા કચોરી(Lilva Kachori Recipe in Gujarati)
અત્યારે શિયાળાની સિઝનમાં દરેક શાકભાજી ખૂબ જ સરસ મળે છે.એમાં પણ લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે. તુવેરના દાણાને લીલવા કહેવાય છે. લીલવાની વાત કરીએ ત્યારે એની કચોરી ખાસ યાદ આવે. આજે કચોરી બનાવી છે. એની રીત બતાવું છું.#MW3 Vibha Mahendra Champaneri -
મેથી શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4શિયાળો ચાલી રહ્યો છે અને શાકમાર્કેટ, લારીઓ અને શેરીઓ વિવિધ લીલાં પાંદડાવાળી શાકભાજીઓથી છલકાઇ રહ્યાં છે. તેમાં ની બે ભાજીનો મેથી-કોથમીર ઉપયોગ કરી લોટ નુ શાક બનાવીએ. Chhatbarshweta -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલાં શાકભાજીમાં ગુવાર સારી મળતી હોય છે.ગુવારના શાકમાં લગભગ બધા લસણ નાંખતા હોય છે.પણ મેં અહીં લસણ વગરનું શાક બનાવ્યું છે.#EB Vibha Mahendra Champaneri -
ચોળા નુ શાક (Chora Shak Recipe In Gujarati)
ચોળા સફેદ અને લાલ એમ બે પ્રકાર ના હોય છે પચવામાં સરળ અને પૌસ્ટિક છે. Kalpana Parmar -
મિક્સ લીલવા દાણા અને મુઠીયાનું શાક (Mix Lilva Dana Muthia Shak Recipe In Gujarati)
આ શાક એ ઊંધિયા જેવું લાગે એવું શાક છે પણ એ ઊંધિયું નથી. ઊંધિયામાં બહુ બધા શાકભાજી મિક્સ કરાતા હોય છે. જયારે આ શાકમાં વિવિધ પ્રકારના દાણા મિક્સ કરીને એમાં મેથીની ભાજીના તળેલા મુઠીયા ઉમેરીને બનાવવામાં આવે છે.જેથી એનો દેખાવ ઊંધિયા જેવો લાગે છે.#WLD Vibha Mahendra Champaneri -
વાલનું શાક (Val Shak Recipe in Gujarati)
શુભ પ્રસંગોમાં બનાવવામાં આવતું વાલનું શાક ખટ્ટ-મીઠ્ઠા ટેસ્ટ ને કારણે લગભગ નાના મોટા સહુને ભાવે છે. મેં આજે વાલનું શાક બનાવ્યું છે.આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે.#EB Vibha Mahendra Champaneri -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
ઘણીવાર એવું બને છે કે સાંજે જમવામાં બાજરીના લોટના રોટલા બનાવ્યા હોય તો કયારેક વધતા પણ હોય છે.એ વધેલા રોટલાને સવારના નાસ્તા માં વાપરી શકાય છે. અથવા સાંજની ઓછી ભૂખ માટે આ વધેલા રોટલાને વઘારીને ખાવ તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આ વઘારેલા રોટલા એ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં પણ સ્થાન મેળવી લીધું છે.#LO Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ (7)