વેજી ચીઝ બર્સ્ટ પીઝા (Veggie Cheese Burst Pizza Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701

#GA4
#Week17
વેરી વેજી ચીઝ બર્સ્ટ પીઝા

વેજી ચીઝ બર્સ્ટ પીઝા (Veggie Cheese Burst Pizza Recipe In Gujarati)

#GA4
#Week17
વેરી વેજી ચીઝ બર્સ્ટ પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. બેઝ માટે
  2. 3 કપમેંદો
  3. 2 ટે. ચમચીયીસ્ટ
  4. 3 ટે. ચમચીમિલ્ક પાઉડર
  5. 1+1/2 ટે. ચમચીમીઠું
  6. 2 ટે. ચમચીખાંડ
  7. 1+ 1/2 કપ હુંફાળું પાણી અથવા જરૂર મુજબ
  8. ટોપિંગ માટે
  9. 1ગ્રીન કેપસિકેમ
  10. 2/3યેલ્લો કેપ્સિકમ
  11. 1/2 કપસ્વીટ કોર્ન બોઇલ્ડ
  12. જરૂર મુજબજેલેપીનો
  13. 200 ગ્રામમોઝરેલા ચીઝ
  14. 1 નંગડુંગળી
  15. 1/2 કપઓલિવ
  16. સ્વાદ મુજબચિલિ ફ્લેક્સ
  17. સ્વાદાનુસારઓરેગાનો
  18. જરૂર મુજબચીઝ સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોટા વાસણ માં પાણી ખાંડ ને યીસ્ટ નાખી હલાવી 3 મિનિટ ઢાંકી રાખો. પછી એમાં મેંદો, મીઠું ને મિલ્ક પાઉડર નાખી હલાવી નરમ કણક બનાવો તેમાં બટર નાખી 5 મિનિટ મસળો જ્યાં સુધી લોટ નીચે ચોંટે નહિ ત્યાં સુધી. કણક ને 1 કલાક રેસ્ટ આપવો રેસ્ટ આપ્યા પછી કણક ને મુક્કામારી કેળવી લેવો.

  2. 2

    હવે બધા વેઝિસ ધોઈ કટ કરી લેવા.

  3. 3

    હવે ઓવન 180 ડિગ્રી પર 10 મિનિટ પ્રિહિટ કરવા મૂકવું

  4. 4

    કણક ના ચાર ભાગ કરી એક રોટલો પીઝા ટ્રે પર મૂકી ઉપર 3ચીઝ સ્લાઈસ મુકવી એના પર બીજો રોટલો વણી ને મુકવો

  5. 5

    ઉપર થી બધા વેઝીસ પથારી ઉપર થી મોઝરેલા ચીઝ ને ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ છાંટવા ઓવન માં 15/20 મિRનિટ માટે બેક કરવા

  6. 6

    નોટ ;ઓવન નું ટેમ્પરેચર ને સમય વત્તા ઓછા પ્રમાણ માં હોય શકે.

  7. 7

    એવી જ રીતે બીજો પીઝા બનાવવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes