સિકંજી (Shikanji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચીયા સીડ્સ ને લો,ગ્લાસ માં
- 2
પાણી માં પલાડો
- 3
લીંબું,ખાંડ ઉમેરો.. બરાબર મીક્સ કરો.. તૈયાર છે સિકંજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#RC1#COOKPADમેંગો કસ્ટર્ડ વિથ ચીયા સીડ્સ Swati Sheth -
-
-
મેંગો ચીયા પુડીંગ
આ લો કેલરી પુડીંગ , જે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે. મેંગો વીટામીન થી ભરપુર છે અને ચીયા સીડ્સ ન્યુટ્રીશન થી ભરપુર છે . એટલેજ આ પુડીંગ બધાનું ફેવરેટ છે.બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વાનગી છે.Cooksnap@Gita Godhiwala Bina Samir Telivala -
ચિયા સિડ્સ કોકો મિલ્કશેક (Chia Seeds Coco Milkshake Recipe In Gujarati)
#GA4 #Week 17 ranpariya nidhi -
શરબત(Sarbat Recipe in Gujarati)
#GA4#week17#chiaઉનાળાની ઋતુમાં શરીરને બહુ લાભદાયક છે Mamta Khatsuriya -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJઉનાળા ની ગરમી માં કેરી અને તેમાં થી બનતી ઠંડી વાનગીઓ ખાવા ની મઝા આવે Smruti Shah -
-
-
-
ચીયા મેશપ (Chia Meshup Recipe In Gujarati)
#GA4 #Week17 #post17 #chia #meshup Shilpa's kitchen Recipes -
પેર અને ચિયા સીડ્સ લસ્સી (Pear and Chia Seeds Lassi Recipe In Gujarati)
હું અહિંયા Diabetic Friendly રેસીપી મુકું છું, જે heart અને હાડકાં ને મજબૂત રાખે છે. વિટામિન C અને ફાઈબર રીચ આ લસ્સી એક satiating બ્રેકફાસ્ટ ડ્રીંક છે જેના થી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. આ લસ્સી ઉપવાસ માં પણ પીવાય છે અને પેટ અને મનને સંતોષ થાય છે.વ્રત સ્પેશ્યલ#makeitfruity Bina Samir Telivala -
ચીયા સીડ્સ પુડિંગ (Chia seeds pudding recipe in Gujarati)
#MW 1 Chia seed માં જેટલી પણ સામગ્રી વાપરવામાં આવે છે.તે ઘણા બધા વિટામિન થી ભરેલી છે તેની માહિતી હું અહીં આપું છું. એપલ- એન્ટી ઓક્સીડેન્ટ ફાયબર, વિટામીન સી, વિટામિન બી, અને આંખના રોગોમાં ઉપયોગી છે. દૂધ- પ્રોટીન, કેલ્શિયમ અને રાઇબોફ્લેવિન( વિટામીન બી -2), વિટામિન એ,ડી, ફ્રૉર ફોરસ, મેગ્નેશિયમ, આયોડિન, ખનીજ, વસા અને ઊર્જા થી ભરપુર છે દહીં- કેલ્શિયમ, વિટામિન b2, વિટામીન b12, પોટેશિયમ મેગ્નેશિયમ અને પોષક તત્ત્વ રહેલું છે તેનાથી પેટ હલકું રહે છે પચવામાં ખૂબ જ સરળ છે. સન ફ્લાવર- સનફ્લાવર માંથી જરૂરી એવા પોષક તત્વો મળી રહે છે. તેમાંથી પ્રોટીન, ફાઇબર, વસા વિટામીન બી 1,વિટામીન બી૩, વિટામિન બી 6, ફાસ્ફોરસ,મેગ્નેશિયમ, ચામડી તથા વાળના રોગો પાચનતંત્ર, હૃદયના રોગો માટે લાભકારી છે.Chia seed-28 ગ્રામ માં rdi ના 18 ફીચડી કેલ્શિયમ અને હાડકાના વિકાસ માટે જરૂરી છે. ફાસ્ફોરસ, મેગ્નેશિયમ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં રહેલા છે. પમકીન સીડ - પુમ્પકીન pumpkin seed થી તનાવ ઓછો થાય છે વિટામીન સી રહેલું છે. વિટામીન સી neurotransmitter નિર્માણ કરવાનું કામ કરે છે. મધ- મધમાખી વિટામિન b6, આયરન,કેલ્શિયમ,સોડિયમ, ઝીંક, પોટેશિયમ, ફોસ્ફરસ અને મિનરલશરીરનું મેટાબોલિઝ્મ સરસ થાય છે બધા જ પોષક તત્વો મળે છે. કહેવાય છે ને કે રોજ એક ચમચી મધ લેવાથી શરીરના જરૂરી વિટામીન અને મિનરલ મળી રહે છે.(chia seeds pudding ને રાત ના ફ્રીજ માં જ મુકવામાં આવે છે કારણ કે તેમાં દહીં અને દૂધનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી બહાર નહીં રાખતા ફ્રિજમાં રાખવું જરૂરી છે.) Varsha Monani -
-
-
-
બીટરૂટ, ઓરેન્જ,ચીયા સેલેડ (BeetRoot, Orange, Chia Salad Recipe In Gujarati)
કદ માં એકદમ નાના એવા ચીયા સીડ્સ શરીર માટે આરોગ્યવર્ધક વસ્તુઓથી ભરપૂર છે. ચીયા સીડ ફાઇબર, પ્રોટીન, ઓમેગા-૩ ફેટી-એસિડ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ ખૂબ જ સારી માત્રામાં ધરાવે છે. બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને પણ કાબૂમાં રાખે છે. આ સિવાય પણ ચીયા સીડ્સ શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે.ચીયા સીડ્સ કાચા ખાઈ શકાય અથવા તો પલાળીને એને પુડિંગ, સ્મુધી, સેલેડ કે બેકિંગમાં પણ ઉમેરી શકાય. સીરીયલ, યોગર્ટ,વેજીટેબલ કે રાઈસ પર પણ કાચા ઉમેરી શકાય.ચીયા સીડ્સ ઉમેરવામાં આવતી કોઈપણ ડિશના પોષણમૂલ્ય માં ઉમેરો કરે છે.#GA4#Week17#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe in Gujarati)
#GA4#Week17#mocktail#orangemocktail Sneha kitchen -
દાડમ & બ્લુ ગોલ્ડ મોકટેલ (Pomegranate Blue Gold Mocktail Recipe In Gujarati)
#GA4#Week17My Cookpad Recipe Ashlesha Vora -
ડ્રિંક(Drink recipe in Gujarati)
ચીયા સિડ્સ બધા લોકો લઈ શકે છે 1 મહીનો પીવાથી વેઈટ લોસ થાય છે#GA4#week17 Pooja Shah -
મિક્સ સીડ્સ મુખવાસ
#Mukhvasમિક્સ સીડ્સ નો મુખવાસ ખુબ જ હેલ્થી છે અને એ ઘણા બધા વિટામિન્સ અને પ્રોટીન થી ભરપૂર હોય છે. આજકાલ વેટ લોસ નો ટ્રેન્ડ ખુબ જોર શોર માં ચાલે છે જેમાં આ ટાઇપ ના સીડ્સ મુખ્યત્વે લોકો અને ફિટનેસ ક્રેઝી લોકો ખાતા હોય છે. મેં પણ ઘરે આ સીડ્સ નો મુખવાસ બનાવ્યો. Bansi Thaker -
-
-
-
સ્ટ્રોબેરી મોકટેઇલ (Strawberry Mocktail Recipe in Gujarati)
#GA4#week17#cookpad#Refreshing mocktail#coolers Swati Sheth -
ચીયા સિડસ પોમોગ્રેનેટ જ્યુસ (Chia Seeds Pomegranate Juice Recipe In Gujarati)
#GA4#Week17આ એક વેટ લોસ અને ડીટોકસ ડ્રિન્ક છે. આ ડ્રિન્ક તમે મોર્નીંગ માં લઇ શકો છો. Vaidehi J Shah -
-
સ્ટ્રોબેરી સ્મૂધી (ચિયા સીડ સાથે)
ગરમી માં ખાવાની ઈચ્છા ના થાય પણ ઠંડુ ઠંડુ ખાવા પીવા ની ઈચ્છા બહુ થાય. સ્મૂધી થી તમારું પેટ પણ ભરાય અને સાથે સાથે ઠંડક પણ થાય. એમાં મેં ચિયા સીડ્સ નાખી તેને વધારે સ્વસ્થયપૂર્ણ કર્યા છે. તમે ચિયા સીડ્સ ની બદલે તકમરિયા પણ વાપરી શકો. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14392567
ટિપ્પણીઓ (3)