શીંગ ની ચીકકી(Shing Chikki Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

શીંગ ની ચીકકી(Shing Chikki Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
3 થી 4 સર્વિંગ્
  1. 250 ગ્રામશીંગદાણા
  2. 250 ગ્રામગોળ
  3. 2ચમચા ઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    શીંગદાણા ને સેકી ને તેના ફોતરા કાઢીને સાફ કરી લો.

  2. 2

    કડાઈ માં ઘી ગરમ કરવા મુકો તેમાં ગોળ નાખી હલાવી લો તેની પાઈ બનાવી લો.

  3. 3

    પછી તેમાં શીંગદાણા ઉમેરી તેને બરાબર મિક્સ કરી ને પહેલેથી ગ્રીસ કરેલી થાળી માં પાથરી દો.

  4. 4

    તેના પીસ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

ટિપ્પણીઓ

Similar Recipes