તલ ની ચીકી (Tal Chikki Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
#GA4
#Week18
#cookpadindia
#cookpadgujrati
Uttrayan special
તલ ની ચીકી (Tal Chikki Recipe In Gujarati)
#GA4
#Week18
#cookpadindia
#cookpadgujrati
Uttrayan special
રાંધવાની સૂચનાઓ
- 1
તલ ને કોરા જે શેકી લેવા.
- 2
1ચમચી ઘી ને ગોળ ને કડાઇ મા લઇ ગરમ કરો. ગોળ ઓગળે પછી પણ લાલ થવા દો. હલાવતા રહેવુ.
- 3
પછી આ ગોળ ના પાયા મા શેકેલા તલ નાખી. હલાવતા રહો. બધું જ મીક્સ કરી લો
- 4
હવે આ મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલા પ્લેટફોર્મ પર મૂકી વાટકી થી દબાવતા પહોળુ કરી વેલણ થી હળવા હાથે વણી લો.
- 5
ગરમ હોય ત્યારે તે મા કટ કરી લો. તૈયાર છે તલ ની ચીકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)
#GA4#week18ચીકીસંક્રાંત આવે એટલે બધા ના ઘરે ચીકી બને આજે આપડે તલ ની ચીકી બનાવીશું Komal Shah -
-
-
-
-
-
તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)
#GA4#week18શિયાળા માં અને તેમાં પણઉતરાયણ પર્વ પર બધાં લોકો તલ ની ચીકી ની મોજ માણે છે... ચાલો આપણે પણ બનાવીએ... Urvee Sodha -
શીંગ તલ ની ચિક્કી (Shing Til Chikki Recipe In Gujarati)
#makarsankrati special.# cookpadgujrati.# cookpadindia. Shilpa khatri -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14394787
ટિપ્પણીઓ (4)