રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક પેનમાં તલ નાખી ને શેકી લેવા.તલ ને એક થાળી મા લઈ લેવા.
- 2
હવે ગોળ ને જીીણો સમારી લેવો.હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક પેનમાં થોડું પાણી લઈ સહેજ ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી દેવો.
- 3
ગેસ ની ફલેમ મીડીયમ રાખવી. ગોળ ઓગળે એટલે તેમાં બબ્લસ થવા લાગશે. ગોળ ની પાઈ સરસ કડક થાય એટલે તેમાં તલ નાખી ને તરત મીક્ષ કરી લેવું. તેમાં દુધ નાખી દેવું. સતત હલાવવુ. (ગોળ ની પાઈ સરસ કડક થઈ એ જોવા માટે એક વાટકી મા સાદુ પાણી લઈ તેમાં ગોળ ની પાઈ નુ એક ટીપું નાખી ને જોવુ ગોળી વળે તો સમજવું પાઈ બરાબર થઈ ગઈ છે.)
- 4
તલ મીક્ષ કરી લીધા છે. એકદમ લચકા પડતું થાય એટલે સમજવું કે સરસ થઈ ગયું છે. મોટી થાળી ઉંધી વાળી તેમાં અને વેલણ મા ઘી લગાવી દેવું. હવે તલના મિશ્રણ ને થાળીમાં પાથરી દેવું. અને તરતજ વેલણથી વણી લેવુ.
- 5
તરત તાવીથા ની મદદથી કાપા પાડી લેવા. તો તૈયાર છે. તલની ચીકી.
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
તલની ચીકી(Tal chikki Recipe in Gujarati)
# ગુજરાતીઓનો દિલની ધડકન, જુવાનિયાઓનો રંગીલો, બહેનો માટે ગુણકારી તલસાંકળી, ઉંધિયુ બનાવવાનો, બાળકોને મમરાના લાડુ,બોર, લીલા ચણા ખાવાનો તહેવાર એટલે ઉત્તરાયણ.#GA4#week18 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
તલની ચીકી (Tal Chikki Recipe in Gujarati)
#GA4#Week18#chikki મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે મેં આજે તલની ચીકી બનાવી છે. તલ શરીર માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Miti Mankad -
-
-
-
-
-
-
-
-
-
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#Week18#Seasame#Til#Chikki#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
તલ ની ચીકી (Tal Chikki Recipe In Gujarati)
#GA4#Week18#cookpadindia#cookpadgujrati Uttrayan special सोनल जयेश सुथार -
-
-
તલની ચીકી (Til Chikki recipe in Gujarati)
#GA4#Week18#chikki શિયાળાની સીઝનમાં ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. શિયાળામાં હવામાન ડ્રાય હોય છે તેને લીધે ચીકી ખુબ જ સરસ બને છે. ચીકી ઘણી બધી પ્રકારની બનતી હોય છે સીંગદાણાની, તલની, ડ્રાયફ્રુટની, ટોપરાની, દાળીયાની વગેરે. શિયાળામાં ઉતરાયણનો તહેવાર આવે એટલે વિવિધ પ્રકારની ચીકીઓ બને. મેં આ વખતે ઉત્તરાયણ નિમિત્તે તલની ચીકી બનાવી છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (4)