તલની ચીક્કી (Tal chikki recipe in Gujarati)

Nita Prajesh Suthar @Nita_2312
તલની ચીક્કી (Tal chikki recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલને બરાબર શેકી લેવા પછી તેને એક બાઉલમાં કાઢી લેવા.
- 2
પછી એક કડાઈમાં ગોળનો પાયો કરવો. ગોળને સતત હલાવતા રહેવું. તેનો કલર ડાર્ક થવા દેવો. પાયો થયો છે કે નહીં તે ચેક કરવા વાડકીમાં થોડું પાણી લઈ ગોળનું એક ટપકું નાખવું જો તે એકદમ કડક લાગે તરત બટકી જાય તો પાયો થઇ ગયો સમજવું.
- 3
ત્યાર બાદ તેમાં તલ નાખી દેવા ને ગેસ બંધ કરી દેવો બધું બરાબર મિક્સ કરી લેવું.
- 4
હવે પ્લેટફોર્મ પર અને વેલણ પર પહેલેથી તેલ લગાડી રાખવું. તેના પર મિશ્રણ નાખી પાણીવાળો હાથ કરી થોડુક સરખું કરી લેવું પછી વેલણથી વણી લેવું. પાતળી ચીકી તૈયાર કરવી.
- 5
હવે ગરમ હોય ત્યારે જ કાપા પાડી લેવા.
- 6
તો તૈયાર છે તલની ચીકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલની ચીકી (Tal Chikki Recipe in Gujarati)
#GA4#Week18#chikki મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે મેં આજે તલની ચીકી બનાવી છે. તલ શરીર માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Miti Mankad -
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiઆજે મેં તલની ચીકી બનાવી છે. જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
તલની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૧૬મેં કાળા અને સફેદ તલ બંને મિક્સ કરીને મે ગોળ અને તલની ચીકી બનાવેલી છે. Bansi Kotecha -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4#week18તલની ચીકી મમરાની ચીકી#chikkiઉતરાયણ કે પછી મકરસંક્રાંતિ શિયાળો આવે એટલે અલગ અલગ જાતના લાડવા, ચીકી આપણે બનાવતા હોઈએ છે, આજે મે મમરાના લાડુ બનાવ્યા છે, મમરાની ચીકી અને તલની ચીકી જે બધાને ખૂબ જ ભાવે છે, અને શિયાળામાં શરીર માટે પણ હેલ્ધી કહેવાય,મેતો સંક્રાંતિ ની તૈયારી માટે મમરા ના લાડવા અને ચીકી બનાવી લીધા anudafda1610@gmail.com -
-
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4 #week18 #chikkiમકરસંક્રાંતિ માં તલના ઉપયોગનું ઘણું જ મહત્વ છે. તેલમાંથી ચીકી અને લાડુ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
-
તલની ચીકી (Til Chikki recipe in Gujarati)
#GA4#Week18#chikki શિયાળાની સીઝનમાં ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. શિયાળામાં હવામાન ડ્રાય હોય છે તેને લીધે ચીકી ખુબ જ સરસ બને છે. ચીકી ઘણી બધી પ્રકારની બનતી હોય છે સીંગદાણાની, તલની, ડ્રાયફ્રુટની, ટોપરાની, દાળીયાની વગેરે. શિયાળામાં ઉતરાયણનો તહેવાર આવે એટલે વિવિધ પ્રકારની ચીકીઓ બને. મેં આ વખતે ઉત્તરાયણ નિમિત્તે તલની ચીકી બનાવી છે. Asmita Rupani -
-
-
તલ ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉતરાયણમાં તલની ચીકી બનાવવાનો એક ટ્રેડિશનલ રીઝન છે Nipa Shah -
તલ ની ચીક્કી (Til chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post1#Uttrayanspecialતલ ની સ્લીમ ટ્રીમ ચીક્કી બનાવતા મને બહુ મજા આવે છે😁😊.સામાન્ય રીતે ચીક્કી માં બધા સફેદ કોલ્હાપુરી ગોળ યુઝ કરે છે પણ સ્વાથ્ય માટે દેશી ગોળ ઉત્તમ હોય છે જેથી હું રંગરૂપ કરતાં તેનાં ગુણ ને જોઈ દેશી ગોળ જ વાપરૂં છું. Bansi Thaker -
-
-
સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati)
#USઉત્તરાયણ આવી અને ગઈ પણ એનો તહેવાર કેમ ઉજવાય છે ? અને એમાં તલ અને ગોળ ની વાનગી શા માટે ખાવાની હોય ? એની પાછળ નું એક કારણ છે કે ઉત્તરાયણ વખતે જે ઋતુ હોય છે જેમાં પવન હોય જે ઠંડો હોય અને એ વખતે શરીર માં ગરમી ની જરર પડે અને તલ અને ગોળ બંને ગરમી આપનારા છે અને તલ નું તેલ શરીર માં ઓઈલિંગ નું કામ કરે છે અને ગોળ શરીર ના લોહી ને શુદ્ધ કરે છે જેથી તલ અને ગોળ ની ચીક્કી ખવાય છે આ સીઝન માં. મેં બનાવી સફેદ અને કાળા તલ ની ચીક્કી. Bansi Thaker -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikkiચીક્કી એ ઉત્તરાયણ ના પર્વ સાથે સંકળાયેલ છે. આ સમયે અલગ અલગ પ્રકારની ચીક્કી બનાવવામાં આવે છે. તલ અને ગોળ આમેય ઠંડીમાં ગરમી પ્રદાન કરે છે. અને બળ આપે છે. ચીક્કી ગોળ અથવા ખાંડ ઉમેરી ને બનાવવામાં આવે છે. મેં અહીં ખાંડ નો ઉપયોગ કરી ને આ ચીક્કી બનાવી છે. Bijal Thaker -
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 #તલ શિયાળામા કોઈપણ વસ્તુ બનાવીને ખાવા જ જોઈએ સ્પેશ્યલ શિયાળામાં.... Chetna Chudasama -
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18આજે મેં ગોળ અને તલની ચીકી બનાવી છે. ગોળ ની જગ્યાએ ખાંડ પણ વાપરી શકાય, પરંતુ ગોળ હેલ્થ માટે ખૂબ સારો હોવાથી ગોળની ચીકી હેલ્થી કહેવાય... એટલે મે ગોળ અને તલની ચીકી બનાવેલ... Ramaben Solanki -
-
-
-
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #ચીક્કી ઉતરાયણ આવે એટલે આપણને ચીકી બનાવવા નું મન થાય તો આજે હું બનાવું છું તલ અને બી માંથી બનતી ચીકી Reena patel -
પંચમ ચીક્કી (Pancham Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#post1.રેસીપી નંબર 162સંક્રાંત આવે અને ઠંડી જોરદાર પડવા લાગે છે. આવા સમયમાં ઊંધિયું અને નવી નવી ચીકી chiki બનાવવામાં આવે છે મેં આજે પંચમ ચીકી બનાવી છે જેમાં પાંચ વસ્તુ સાથે લઈને બનાવી છે શીંગ ડાલીયા તલ કોપરું અને મમરા આ pancham ચીકી બહુ સરસ બની છે. Jyoti Shah -
તલ ના લાડુ અને ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)
#US ઉતરાણ હોય એટલે તલની ચીકી ખવાય જ તલની ચીકી બધાને બહુ જ ભાવે છે અમારા ઘરમાં બધાને તલની ચીકી બહુ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)
#GA4#week18ચીકીસંક્રાંત આવે એટલે બધા ના ઘરે ચીકી બને આજે આપડે તલ ની ચીકી બનાવીશું Komal Shah -
તલની ચીકી (Tal Chiki Recipe In Gujarati)
#GA4#week15#post1#jaggeryગોળ અને તલ બંને હેલ્થ માટે સારા છે તો ઠંડી મા બધાને ભાવે એવી ચીકી બનાવી છે Bhavna Odedra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14408820
ટિપ્પણીઓ (12)