તલ ની ચિક્કી(Tal Chikki recipe in Gujarati)

rekha Parmar
rekha Parmar @cook_26357188

તલ ની ચિક્કી(Tal Chikki recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ લોકો
  1. ૨૫૦ ગ્રામ તલ,
  2. ૧૦૦ ગ્રામ ગોળ,
  3. ચમચા તેલ,

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ તલ ને કડાઈમાં સેકી લેવા.

  2. 2

    પછી તેલ ગરમ કરી તેમાં ગોળ નાખી ચાસણી બનાવવી.

  3. 3

    ચાસણી બની જાય એટલે તેમાં તલ નાખી મિક્સ કરી લેવું.એક ભાણા માં તેલ લગાવીને તેમાં કાઢી નાખવું.થોડુ ઠંડુ થવા દઇ ને પીસ કરી લેવા.

  4. 4

    તૈયાર છે મારી તલ ની ચિક્કી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
rekha Parmar
rekha Parmar @cook_26357188
પર

Similar Recipes