બ્રેડ ઉપમા (Bread Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આજે આપણે બનાવીશુ બ્રેડ ઉપમા તો સૌ પ્રથમ બ્રેડ ને મિક્સચ માં લઇ ભૂકો કરશુ
- 2
ત્યાર બાદ એક પેન માં તેલ લઇ તેલ ગરમ થાય પછી તેમાં જીરું અને લીમડો નાખવા
- 3
પછી તેમાં ચોપ કરેલા ટામેટા, ડુંગળી તેમજ આદુ મરચા ની પેસ્ટ નાખી ચડવા દેવું
- 4
બધું ચડી જાય એટલે તેમાં મીઠુ અને લીંબુ નો રસ નાખવો ત્યારબાદ તેમાં 2 કપ પાણી નાખવું
- 5
પાણી ઉકળે એટલે બ્રેડ નો ભૂકો નાખવો અને બરાબર મિક્સ કરવો અને કોથમીર થી ગાર્નીસ કરવું
- 6
તો તૈયાર છે આપનો ફટાફટ બનતો બ્રેડ ઉપમા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13857574
ટિપ્પણીઓ