બ્રેડ ચીલી (Bread Chilli Recipe In Gujarati)

બ્રેડ ચીલી (Bread Chilli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ સામગ્રી એકત્રિત કરી લો.
- 2
બ્રેડ ની કિનારી કાપી લો,પાણી ભરેલા બાઉલમાં બ્રેડ ને ડૂબાડી તરત કાઢી ને નીચોવી લો ને બાઉલમાં રાખો,આ રીતે બધી બ્રેડ ને કરી લો.
પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, ટોમેટો કેચઅપ, રેડ ચીલી સોસ,સોયા સૉસ,લાલ મરચું પાઉડર,આદુ--લસણની પેસ્ટ,કાપેલાં લીલા મરચાં,કોબીજ, ગાજર, કેપ્સીકમ, ડુંગળી બધું જ ઉમેરી દો ને સરસ મિક્ષ કરી લો.
મિશ્રણ માં થી મનગમતા આકાર માં ગોળા વાળી ને તૈયાર કરો.
કઢાઈમાં તેલ ગરમ કરી તળી લો. - 3
બધાં જ તૈયાર કરેલ બ્રેડ મિશ્રણ ના ગોળા ને તળી ને પ્લેટમાં માં કાઢી લો.
- 4
હવે,એક લોખંડ ની કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં આદુ,લસણ,લીલાં મરચાં ને ઉમેરી ને સાંતળો, પછી તેમાં કેપ્સીકમ, લીલી ડુંગળી, કોબીજ, ગાજર ઉમેરો ને સાંતળો, સહેજ મીઠું ઉમેરી ને સરસ મિક્ષ કરી લો,પછી તેમાં ટોમેટો સોસ, રેડ ચીલી સૉસ,સોયા સૉસ ઉમેરી ને મિક્ષ કરી લો.
- 5
તેમાં તળી ને તૈયાર કરેલા બ્રેડ ના ગોળા ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.
- 6
તૈયાર બ્રેડ ચીલી ને પ્લેટમાં કાઢી લો અને તેમાં લીલી ડુંગળી અને કોથમીર ઉમેરી ને શણગારી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#WCR#ChineseRecipe#SchezwanFriedRice Krishna Dholakia -
-
-
નૂડલ્સ & ચીલી પનીર(Noodles And Chilli paneer Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese Bhavna Odedra -
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#WCR#Cookpadindia#Cookpadgujrati Shah Prity Shah Prity -
-
વેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ (Veg Triple Schezwan Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiવેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ Ketki Dave -
-
ચાઈનીઝ સેઝવાન રાઇસ (Chinese Schezwan Rice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચાઈનીઝ સેઝવાન રાઇસ Ketki Dave -
-
-
બ્રેડ ચિલી (Bread Chilli Recipe in Gujarati)
#GA4#week3#post4#chinese#બ્રેડ_ચિલી ( Bread Chilli Recipe in Gujarati ) આ બ્રેડ ચીલી એ ચાઇનીઝ સ્નેક્સ છે. આ બ્રેડ ચીલી મે બચી ગયેલી બ્રેડ માંથી બનાવી છે. આ રેસિપી માં બ્રેડ ના ટુકડા ને પહેલા ડ્રાય રોસ્ટ કરી ને તેમાં ચાઇનીઝ સોસ નાખી ને બનાવવામાં આવે છે. આ બ્રેડ ચીલી મારું ફેવરીટ સ્નેકસ છે. Daxa Parmar -
-
-
પનીર ચીલી સીઝલર(Paneer Chilli SIZZLER Recipe in Gujarati)
#GA4#week3#chineseGoldenapron4 ના વીક૪ માટે મે આ પનીર ચીલી સીઝલર બનાવ્યું જે મેં સીઝલર પ્લેટ વગર બનાવ્યું છે. Sachi Sanket Naik -
-
-
ઈડલી ચીલી (Idli Chilli Recipe In Gujarati)
આજે મે ઈડલી ચીલી બનાવ્યા છે.આ વાનગી ચાઇનીઝ મંચુરિયન જેવી જ છે.ટેસ્ટ પણ થોડો એવો જ છે.પણ બહું ટેસ્ટી બને છે.જરૂર થી બનાવજો.#ટ્રેડિંગ Hetal Panchal -
-
-
-
-
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)
#GA4#week3આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે. Shital -
-
-
મંચુરિયન વીથ ગ્રેવી (Munchurian Gravy Recipe In Gujarati)
"ચાઇનીઝ" નામ સાંભળતાં જ મન માં ૧ અણગમા ની લાગણી થાય છે. આપણું ચાલે તો "ચાઇનીઝ મંચુરિયન" નું નામ પણ આપણે બદલી નાંખીયે. તો.... આજે મેં "ઇંન્ડીઅન મંચુરિયન " બનાવી પાડ્યું અને એ પણ ઇંન્ડીઅન સ્ટાઇલ મા. સ્વાદ મા તો ચીનકાઓ ને ક્યાંય પાછળ પાડી દીધા બોસ.... ગુજરાતી મે બોલે તો..... ટેસડો પડી ગયો બાપ્પુડી Ketki Dave -
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3Post 1સેઝવાન રાઇસHue Hai SCHEZWAN RICE ke Aasique Ham... Bhala Mano .. Bura Mano...Ye Chahat Ab Na Hongi Cum Bhala Mano.... Bura Mano.... મારા દિકરાને સેઝવાન નૂડલ્સ બહુ ભાવે એટલે ઇ તો બહુ વાર બનાવી પાડ્યા પણ સેઝવાન રાઇસ પહેલી જ વાર બનાવ્યો... મજ્જા પડી ગઇ... Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ (13)