બ્રેડ ઉપમા(Bread upma Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ માં નાના ટુકડા કરી લો પછી એક કડાઈ તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી દો અને જીરૂ તતડે એટલે તેમાં રાઈ નાખી દો પછી તેમાં ચણા ની દાળ નાખી અને અડદ ની દાળ નાખી સાંતળો
- 2
પછી તેમાં.મીઠા લીમડાના પાન નાખી અને ઝીણી સમારેલી ડુંગળી નાખી દો ડુંગળી સહેજ ગુલાબી રંગ ની થાય એટલે તેમાં ઝીણાસમારેલા ટામેટાં નાખી દો અને તેમાં લીલાં મરચાં નાખી દો
- 3
ટામેટાં થોડા નરમ.પડે એટલે તેમાં મરચુ મીઠું હળદર અને ગરમ મસાલો નાખી બરાબર મિકસ કરી લો અને તેમાં ૧ કપ પાણી નાખી ને ઉકળવા દો જેથી મસાલા બરાબર મિક્સ થઈ જાયપછી તેમાં બ્રેડ ના ટુકડા નાખી દો અને બરાબર હળવા હાથે હલાવી લો
- 4
બ્રેડ માં મસાલા મિકસ થી જાય એટલે ગેસ બંધ કરી દો અને પછી તેમાં લીમુ નો રસ નાખી અને મિકસ કરી ને છેલ્લે કોથમીર છાંટી ને લો
- 5
બ્રેડ ઉપમા.ને સરવિંગ પ્લેટ માં લઇ ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
-
બીટ રૂટ ઉપમા (Beetroot Upma Recipe In Gujarati)
#GA4#Week5પ્રોટનયુક્ત , ફાઇબર,અને કેલેરી થી ભરપુર બીટ રૂટ ઉપમા ખૂબ જ સરળ અને ટેસ્ટી છે Dhara Jani -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે. Deepika Jagetiya -
બ્રેડ ની ઉપમા (Bread Upma Recipe In Gujarati)
આ બ્રેડ ની ઉપમા બનાવવામાં બહુજ સહેલી છે અને જલ્દી બની જાય છે. Bina Samir Telivala -
પનીર મેંદુવડા
Tasteofgujarat #ફ્યુઝનવીકમારી આ. રેસિપી વિશેષ છે મે સાઉથ ઇન્ડિયન રેસિપી ને પંજાબી ની જેમ બનવ છે Nisha Mandan -
ઉપમા(upma recipe in gujarati)
નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Vidhi V Popat -
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5ઉપમા એ સાઉથ ઇન્ડિયન ડીશ છે જે રવા કે સોજી માં થી બનાવવા માં આવે છે. આપણે મનપસંદ શાક નાખી ને બનાવી શકી એ છીએ આ એક ડાયેટ ફૂડ છે. Jigna Shukla -
-
-
ગાજર ઉપમા(Gajar upma recipe in gujarati)
#ફટાફટઉપમા એક સાઉથ ઇન્ડિયન ડિશ છે. જે ખૂબ ઝડપ થી બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. ઉપમા એક હેલ્થી નાસ્તો છે. અહી ગાજર નો ઉપયોગ કરી ને ઉપમા બનાવેલ છે. Shraddha Patel -
-
ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)
#RC3#Week3#CookpadIndia#Cookpadgujrati#redટેંગી ટોમેટો ઉપમાસવારે નાસ્તા માં કે સાંજે હળવા ભોજન માટે ઉપમા એ બેસ્ટ ઓપ્શન છે.આપને બધા રેગ્યુલર વેજિટેબલ ઉપમા બનાવતા જ હોય એ છીએ.મે એમાં થોડો ટ્વીસ્ટ આપ્યો અને ટોમેટા ના ઉપયોગ થી રેડ અનેે ટેંગી બનાવ્યો...નાના મોટા દરેક વ્યક્તિ ને ટેંગી ટોમેટો ઉપમા નો ટેસ્ટ જરૂર થી પસંદ આવશે. Bansi Chotaliya Chavda -
ઉપમા(Upma Recipe in Gujarati)
ખૂબજ tasty અને આરોગ્ય માટે સારી ઉપમા હુ લાવી છુ#GA4 #Week5#ઉપમા Isha Tanna -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા એવી વાનગી છે કે તમે ગમે ત્યારે બનાવી શકો એ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે Deepika Yash Antani -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ