પાલક પુલાવ (Palak Pulao Recipe in Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#GA4
#week4

હેલ્ધી અને ટેસ્ટી આર્યન થી ભરપૂર પાલક વટાણા, સિમલા મિર્ચ અને ડુંગળી નો એકદમ સરળ ટેસ્ટી પુલાવ ગુજરાતી ઓ ને ભાત તો જોઈએ જ

પાલક પુલાવ (Palak Pulao Recipe in Gujarati)

#GA4
#week4

હેલ્ધી અને ટેસ્ટી આર્યન થી ભરપૂર પાલક વટાણા, સિમલા મિર્ચ અને ડુંગળી નો એકદમ સરળ ટેસ્ટી પુલાવ ગુજરાતી ઓ ને ભાત તો જોઈએ જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાડકીબાસમતી ચોખા
  2. 3 ચમચીઘી તેલ
  3. ખડામાસાલા
  4. 1/2 ચમચીજીરું
  5. 1 નંગકેપ્સિકમ
  6. 2 નંગડુંગળી
  7. 1બાઉલ પાલક પ્યુરી
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીલાલમરચું
  10. 1 ચમચીલસણ આદુ પેસ્ટ
  11. મીઠુ સ્વાદ મુજબ
  12. 21/2 વાડકીપાણી
  13. 10/15કાજુ દ્રાક્ષ ના ટુકડા
  14. 1/2 કપબાફેલા વટાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને પલાડવા, અને પાલક ને બાફી ગ્રેવી કરવી, સિમલા મરચું અને ડુંગળી સમારવા, વટાણા ને બાફવા

  2. 2

    ત્યારબાદ એક તાવડી માં ઘી તેલ મૂકી તેમાં ખડામાસાલા અને જીરું મૂકી ડુંગળી ને ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાતલો, પછી તેમાં વટાણા, સિમલામરચું ઉમેરો અને સાતલો

  3. 3

    સતળાય જાય એટલે ધોયેલા ચોખા ઉમેરો, સેકાય એટલે પાલક ની પ્યોરી અને ઉપરના મસાલા ઉમેરી પાણી નાખી ચડવાદો,

  4. 4

    ચડવા આવે એટલે કાજુ દ્રાક્ષ ઉમેરો અને સીઝવા દો

  5. 5

    પછી દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes