પરાઠા (paratha recipe in Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

આ diet dish છે. ખૂબ healthy અને સ્વાદિષ્ટ છે. Try કરો. આ paratha સ્ટ્રીટ ફૂડ મુજબ છે. ખૂબજ testy બનશે.

પરાઠા (paratha recipe in Gujarati)

આ diet dish છે. ખૂબ healthy અને સ્વાદિષ્ટ છે. Try કરો. આ paratha સ્ટ્રીટ ફૂડ મુજબ છે. ખૂબજ testy બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩~૪ લોકો
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૧ નંગકોબીજ
  3. ૧ નંગગાજર
  4. ૧ નંગડુંગળી
  5. ૧ નંગસીમલા મરચાં
  6. ૪ ચમચીતેલ
  7. મરચું સ્વાદમુજબ
  8. મીઠું સ્વાદમુજબ
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મેંદો ના લોટ માં મીઠું અને તેલ નાખી રોટલી જેવો લોટ બાંધો.

  2. 2

    હવે બધાજ વેજીટેબલ ચોપ કરો.ફક્ત અહીં મસાલો મીઠું અને મરચું નાખીને Paratha બનાવના છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.

  3. 3

    એક તપેલીમાં એક Paratha જેટલો વેજીટેબલ લો. તેમાં મીઠું અને મરચું નાખી હલાવો.કોથમીર નાખી શકાય.

  4. 4

    લૂઓ લઈ રોટલી વણી માવો ભરી Paratha વણો.

  5. 5

    શકય હોય તો માટી ની kaladi ma શેકી બનાવો. Stuff પદ ખૂબજ Crunchy thase.

  6. 6

    ગરમ દહીં અને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

ટિપ્પણીઓ

Similar Recipes