વેજીટેબલ બર્ગર (Vegetable burger Recipe in Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

ખૂબજ સ્વાદિષ્ટ અને બનાવો પણ easy. Burger ની Ticcki આ રીતે બનાવો ખૂબજ Crunchy બનશે.

વેજીટેબલ બર્ગર (Vegetable burger Recipe in Gujarati)

ખૂબજ સ્વાદિષ્ટ અને બનાવો પણ easy. Burger ની Ticcki આ રીતે બનાવો ખૂબજ Crunchy બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩~૪ લોકો
  1. મરચાં અને આદુ ની પેસ્ટ સ્વાદમુજબ
  2. વાટકો રવો
  3. ૫૦૦ ગ્રામ બટાકા
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧ નાની વાટકીવટાણા
  6. ૧ નાની વાટકીગાજર
  7. ૧ ચમચીચિલી ફ્લેક્સ
  8. કોથમીર
  9. 1 પેકેટબર્ગર બન
  10. ટામેટા
  11. કાકડી
  12. ડુંગળી
  13. ૧ વાટકીમેયોનીઝ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ટિક્કી બનાવો =કડાઈ માં એક ગ્લાસ પાણી લઈ ઉકાળો. તેમાં રવો નાખીને હલાવો.

  2. 2

    ઠંડુ પડે એટલે તેમાં બટાકા બાફેલા,વટાણા, ગાજર ઉપર મુજબ નો મસાલો નાખો.

  3. 3

    બરાબર મસળી લો. ટિક્કી વાળો.

  4. 4

    ટિક્કી તળી લો.ટિક્કી બહુ Crunchy બનશે.

  5. 5

    બર્ગર pav ને કટ કરી, મેયોનીઝ, કાકડી, ટામેટા, ડુંગળી, સોસ લગાડો.

  6. 6

    ટેસ્ટી બર્ગર તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes