ભાજી પાંઉ (Bhaji pau Recipe in Gujarati)

Reena parikh @cook_27795725
ખૂબજ સ્વાદિષ્ટ street food જેવો ટેસ્ટ.
ભાજી પાંઉ (Bhaji pau Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ street food જેવો ટેસ્ટ.
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં તેલ માં ડુંગળી સાંતળો. લસણ ની પેસ્ટ નાખો.
- 2
ગુલાબી થાય એટલે તેમાં કોબીજ, ટામેટા નાખો.
- 3
બટાકા, ફ્લાવર, વટાણા,પાણી વગર બાફી લો.
- 4
હવે કડાઈ માં બધો મસાલો નાખી થોડું ગરમ પાણી ઉમેરો.
- 5
ત્યાર બાદ બટાકા ના માવા ને મિક્સ કરી કડાઈ માં નાખો. જરૂર પડે તો ગરમ પાણી ઉમેરો.
- 6
ત્યાર બાદ બીજી કડાઈ માં થોડું તેલ લઈ તેમાં લસણ પેસ્ટ, મરચું નાખી પાણી નાખીને ભાજી માં ઉમેરો અને બટર સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
પાવ ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
એકદમ બહાર જેવો જ ટેસ્ટ અને ટેક્ષ્ચર જોતું હોય તો આ રેસિપી જરૂર થી એક વખત ટ્રાય કરજો. Purvi Baxi -
-
-
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આજે આપણે વેજીટેબલ ને બાફીયા વગર પાવ ભાજી બનાવશું જે ટેસ્ટ માં પણ સારી અને જલ્દી બની જાય છે ફક્ત ૧૫ મીનીટ માં બની જાય છે Jigna Patel -
-
-
-
-
ખડા પાઉં ભાજી(Khada Bhaji Recipe in Gujarati)
#SSRપાવ ભાજી મહારાષ્ટ્ર ની રેસીપી છે અને મુંબઈ નું સ્ટ્રીટ ફુડ છે. હવે તો પાવ ભાજી કે ભાજી પાવ બધા ની ફેવરિટ થઈ ગઈ છે.પાવ ભાજી અને ખડા પાઉં ભાજી નો basic difference એ છે કે ખડા પાઉં ભાજી નો શબ્દ ખડા - નો અર્થ આખું એવું થાય છે. એટલે ખડા પાઉં ભાજી માં શાક મોટા ટુકડા માં નાંખી મેશ કરાય છે પરંતુ સાવ મેશ કરી રગડો બનાવવાનો નથી. ટેસ્ટ સરખો જ હોય છે.. તો ચાલો બનાવીએ ખડા પાઉં ભાજી. Dr. Pushpa Dixit -
પાંવ ભાજી(pav bhaji recipe in gujarati)
મસાલે દાર, સ્વાદિષ્ટ અને શાકભાજી નું કોમ્બિનેશન કરી ને બનાવા માં આવતી લગભગ બધા ની જ પ્રિય ડીસ. પાંવ ભાજી. Anupa Thakkar -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah -
-
-
પાઉંભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#WEEK24 એકદમ બજાર જેવો કલર અને ટેસ્ટ જોતો હોઈ તો આ રીત થી ભાજી ચોક્કસ બનાવજો.. Aanal Avashiya Chhaya -
ભાજી પાંઉ
#RB3 મિશ્ર શાક થી બનતી આ વાનગી બધાની ખૂબ લોકપ્રિય છે..અમુક શાક ન ભાવતા હોય ત્યારે મિક્સ શાકને બોઈલ કરીને ડુંગળી -ટામેટા- લસણ ની ગ્રેવીમાં બનતી આ સબ્જી અતિ સ્વાદિષ્ટ અને કલરફુલ બને છે તેને પાંઉ સાથે પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
બોમ્બે ભાજીપાવ (Bombay bhaji pav Recipe in Gujarati)
#GA4#Week14અહી મે પઝલ માથી કોબીજ નો ઉપયોગ કરી ને રેસીપી બનાવી છે. Neha Suthar -
-
પાઉં ભાજી (Pau Bhaji Recipe In Gujarati)
નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ પાઉં ભાજી આના માટે કોઈ ના ન પાડી શકે Dimple 2011 -
-
-
-
પાવ ભાજી (Pav bhaji recipe in gujarati)
પાવ ભાજી એ નાનાં મોટાં સૌને ભાવતી પ્રિય વાનગી છે.. 😊 Hetal Gandhi -
બ્રેડ ભાજી (Bread Bhaji Recipe In Gujarati)
#ChooseToCook#my son and daughter favourite recipe Jigna Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14402759
ટિપ્પણીઓ