મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)

#KS
એક્દમ ટેસ્ટી અને ઇઝી મટર પનીર બવ જ સરસ બન્યું તમે પણ જરૂર આ રીતે ટ્રાય કરજો
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KS
એક્દમ ટેસ્ટી અને ઇઝી મટર પનીર બવ જ સરસ બન્યું તમે પણ જરૂર આ રીતે ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્રેવી માટે એક પેન માં તેલ મૂકી તેમાં આદુ લસણ ડુંગળી અને ટામેટા નાખી 5 થી 7 મિનિટ ચડવા દયો
- 2
હવે તેમાં હળદર મીઠું અને લાલ મરચું નાખી 2 મિનિટ પકવું અને ઠડું થાઈ એટલે ગ્રેવી કરી લેવી
- 3
હવે એક પેન માં ઘી મૂકી તેમાં તજ લવિંગ તમાલપત્ર ઇલાયચી જીરું નાખી વઘાર કરી તેમાં ચણા નો લોટ સાંતળી તેમાં લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું નાખી મિક્સ કરી લો
- 4
હવે તેમાં ગ્રેવી નાખી પાણી અને વટાણા નાખી 10 મિનિટ ચડવા દો
- 5
હવે તેમાં પનીર નાખી ફરી બધા મસાલા નાખી 10 મિનિટ ચડવા દો ત્યારબાદ તેમાં કોથમીર અને કસુરી મેથી નાખી બરાબર મિક્સ કરો લો.
- 6
તો તયાર છે મટર પનીર. Enjoy❤
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KS#post1બધા મટર પનીર કડાઈ અથવા નોનસ્ટીક પાન માં કરતા હોય છે. પરંતુ મેં અહીંયા એકદમ યુનિક સ્ટાઇલ થી કુકર માં બનાવેલ છે અને જો અચાનક કોઈ મેહમાન આવે તો આ રેસિપી એકદમ ફટાફટ બની જાય એવી છે. તો તમે પણ બનાવી ને ટ્રાય કરજો ને કહેજો કેવી લાગી આ અલગ રીત થી બનાવેલ મટર પનીર 😋 Sweetu Gudhka -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS Challange#Cookpadindia#Cookpadgujrati#મટર પનીરરેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર Vaishali Thaker -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KSલીલા વટાણા અને પનીર નો સર્વાધિક મનપસંદ સંયોજન ટામેટા અને ડુંગળી જેવા શાક અને મસાલા દરેક ભારતીય રસોડામાં હોય છે. અને આ શાક ખુબ જ આસાનીથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પ્રિય છે. શિયાળામાં સરસ તાજા વટાણા મળે ત્યારે આનો લાભ જરૂર ઉઠાવવો જોઇએ. આ શાકમાં કસૂરી મેથી નાખવાથી એના ટેસ્ટ માં એકદમ ફરક આવી જાય છે. Komal Doshi -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. હાલમાં લીલા વટાણાની સીઝન છે, તો એવામાં પનીર મટર (વટાણા)નું શાક બનાવી શકાય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે#KS Nidhi Sanghvi -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujrati પનીર ધરે જ બનાવેલ છે. અને શિયાળા મા લીલા વટાણા (મટર) બજાર મા સરસ મળી રહશે તો બનાવીએ મટર પનીર. सोनल जयेश सुथार -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS ( મટર પનીર ઘણી બધી સ્ટાઇલ થી બનાવા માં આવે છે આજે મે મારી રીતે બનાવ્યું છે ) Dhara Raychura Vithlani -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
# KSશિયાળા માં મટર ખાવાની બહુજ મજા આવે છે.અમારા ઘર ની સ્પેશ્યલ અને બધા ને ભાવતી વાનગી. Alpa Pandya -
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
#WK2#cookpadindia#cookpad_gujમટર પનીર એ એક બહુ સ્વાદિષ્ટ સબ્જી છે જે આમ તો ઉત્તર ભારતીય /પંજાબી ભોજન ની વિશેષતા છે પરંતુ ભારતભરમાં પ્રચલિત છે. મુલાયમ ગ્રેવી આ શાક ને અનેરો સ્વાદ આપે છે. અત્યારે શિયાળામાં જ્યારે તાજા અને સરસ વટાણા આવતા હોય ત્યારે આ શાક બહુ બને છે. Deepa Rupani -
મટર પનીર(matar paneer recipe in Gujarati)
#સુપરશેફ1 મિત્રો આપણે બધા રેસ્ટોરન્ટમાં હંમેશા મટર પનીર ખાતા હોઈએ છે તો ચાલો આપણે આજે ઘરે મટર પનીર બનાવીએ Khushi Trivedi -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી હવે લગભગ બધાના ઘરે બનતી હોય છે.. એમાંય પનીર સાથે ની ગ્રેવી વાળું સબ્જી બાળકો ને પણ ખુબ ભાવતું હોય છે.. ને વળી શિયાળા માં ગ્રીન મટર (વટાણા) પણ ખુબ મળતા હોય છે એટલે મટર પનીર ખાવાની મજા જ આવી જાય.. Neeti Patel -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#winter kitchen challenge #WK2 પનીર અને વટાણા નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અહીંયા મે મટર સાથે વિથ ગ્રેવી પનીર બનાવ્યું છે.મટર પનીર સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#Cookpadindia#Cookpadgujratiપ્રોટીનથી ભરપૂર સ્વાદિષ્ટ મટર પનીર સૌને પસંદ આવશે જ... Ranjan Kacha -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#ks# cookpadindia#cookpadgujratiમટર પનીર Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS શિયાળા માં મળતાબધાં જ શાક ખાવા જોઈએ. અને અત્યારે વટાણા ,તુવેર,પાપડી જેવા દાણા વાળા શાક સારા પ્રમાણમાં અને તાજા લીલા મળી રહેછે. અત્યારે સાંજ ના જમવા માટે મેં મટર પનીર બનાવ્યું છે. આ સબ્જી બધા જ બનાવતા હશે.. તો મેં પણ આજે બનાવી છે. તો ચોક્કસ આ મારી રેસિપી ટ્રાઇ કરો. Krishna Kholiya -
પાલક ચીઝ પનીર કુલચા પીઝા (Palak cheese paneer kulcha pizza recip
આ રેસિપી મેં લેફ્ટ ઓવર કુલચા અને પાલક પનીર માથી બનાવ્યા છે. બચી ગયેલી વાનગી માંથી એક સરસ નવીન વાનગી બની છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. અહીંયા હું તમને પાલક ચીઝ પનીર ની રેસીપી પણ સાથે બતાવું છું. Disha Prashant Chavda -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ વટાણા બહુ જ સરસ મળતા હોય છે તો આ વટાણા નો ઉપયોગ પનીર સાથે કર્યો છે તેથી બાળકોને ગ્રેવીવાળું શાક બહુ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી થાય છે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે તો ચાલો બનાવીએ મટર પનીર Ankita Solanki -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2શિયાળામાં લીલા શાકભાજી બહુ મળે છે, અહીં મટર પનીર ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર. દિલ્હી માં ખાસ બનતું શાક, અને દરેક ભારતીય ઘરમાં બનતું ટેસ્ટી પનીર. વટાણા ની સીઝન માં માણો આ સ્વાદિષ્ટ સબ્જી. ભાત, નાન અથવા પરાઠા સાથે સર્વ કરો.#KS#paneer #peas #greenpeas #masala #seasonal #tasty #restaurant #india #punjabi#cookpad #feed #foodie #food #cookpad_in #cookpadindia #cookpadgujarati Hency Nanda -
-
-
પનીર મસાલા(Paneer masala recipe in Gujarati)
#MW2રુટીન મસાલા થી જ પનીર મસાલા બનાવ્યુ પણ બહુ જ સરસ બન્યું છે, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય Bhavna Odedra
More Recipes
ટિપ્પણીઓ (4)