મેથી ની પૂરી (Methi poori Recipe in Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#GA4
#week19
#post1
#methi

ઘઉના લોટની મેથી નાખી બનાવેલી પૂરી બહુ જ સરસ બને છે, ૧૫ દીવસ સુધી સારી રહે છે, ચા સાથે બહુ જ સરસ લાગે છે

મેથી ની પૂરી (Methi poori Recipe in Gujarati)

#GA4
#week19
#post1
#methi

ઘઉના લોટની મેથી નાખી બનાવેલી પૂરી બહુ જ સરસ બને છે, ૧૫ દીવસ સુધી સારી રહે છે, ચા સાથે બહુ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. વાટકા ઘઉનો જીણો લોટ
  2. ૧/૪ વાટકીચણાનો લોટ
  3. ૩/૪ વાટકી મેથી
  4. ૨ ચમચીમરચુ પાઉડર
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીધાણાજીરું
  7. મીઠું
  8. ૬ ચમચીતેલ મોણ માટે
  9. તેલ તળવા માટે
  10. પાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    લોટમાં બધા મસાલા, મેથી ની ભાજી અને મોટા નાખી પરોઠા જેવો લોટ બાંધવો, ૧૫ મીનીટ માટે રાખી મુકો

  2. 2

    નાના લુઆ કરી પૂરી વણી લો, ચપ્પુ થી કાપા પાડી લો.

  3. 3

    મીડીયમ ફ્લેમ પર બધી પૂરી તળી લો

  4. 4

    ક્રિસ્પી મેથીની પૂરી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

ટિપ્પણીઓ (2)

Krishna Joshi
Krishna Joshi @cook_26212944
આને વણી ને રાખી મુકવાની કે તરત તળી નાખવાની

Similar Recipes