મગ પુલાવ (Moong pulao recipie in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ ને 30 મિનિટ સુધી રહેવા દો પછી તેમાં મીઠું ઉમેરી અધકચરા બાફી લો.
- 2
મગ ને પણ મીઠું ઉમેરી બાફી લો.
- 3
એક મિક્ષ્ચર જાર માં ડુંગળી, ટામેટા, લસણ, મરચાં, આદુ અને જીરું લઈ ગ્રેવી બનાવી લો.
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન નાખી સહેજ સાંતળો પછી તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી બરાબર મિક્સ કરી 3-4 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો.
- 5
હવે તેમાં બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી લો પછી તેમાં બાફેલા મગ અને ભાત ઉમેરી બરાબર મિક્સ કરી કોથમીર થી સજાવી દહીં,સેઝવાન ચટણી અને આલુ ભુજીયા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફણગાવેલા મગ-ચણા નો પુલાવ (Sprouted Moong Chana Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulao Rupal Shah -
-
-
-
-
મગ પુલાવ (Moong Pulao Recipe In Gujarati)
#CT હું આણંદ માં અને તે પણ વલ્લભ વિદ્યાનગર માં રહું છું.વિદ્યાનગર એટલે વિદ્યા ની નગરી તરીકે ઓળખાય છે.અહીંયા અલગ અલગ જગ્યા એ થી વિદ્યાર્થીઓ ભણવા માટે આવી ને રહે છે.આમ તો અહીંયા બહુ બધી વાનગી ઓ ફેમસ છે પણ હું આજે તમારી સાથે વિદ્યાર્થીઓ ને ભાવતી અને ટ્રેન્ડિંગ અને ખૂબ જ ટેસ્ટી વાનગી ની રેસિપી શેર કરી રહી છું,જે અહીં ના બધા વિદ્યાર્થીઓ ને અને અહીંના રહેવાસી ઓ ને બહુજ ભાવે છે જેનું નામ છે કપિલદેવ નો મગ પુલાવ.આ અહીં નું ફેમસ સ્ટ્રીટ ફૂડ પણ કહેવાય છે.છોકરાઓ ને મગ ભાવતા નથી હોતા તો આ રીતે ખાઈ લે છે.અમે પણ ટેસ્ટ કરેલ છે બહુજ યમ્મી અને ટેસ્ટી હોય છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ. નુડલ્સ મસાલા પુલાવ (veg. Noodles Masala Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆ પુલાવ સ્પાયસી અને ચટાકેદાર બને છે જે ફૂલ મીલ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. Niral Sindhavad -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14472372
ટિપ્પણીઓ (7)