કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi undhiyu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મુઠીયા બનાવવા માટે એક બાઉલમાં મેથીની ભાજી કોથમીર અને લીલું લસણ નાખી તેમાં ભાખરી નો જાડો લોટ મીઠું મરચું હળદર ધાણાજીરૂ આ ઊંધિયા નો મસાલો ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી દેવું
- 2
જરૂર પડે તો પાણી ઉમેરી મુઠીયા નો લોટ બાંધવો
- 3
પછી તેના મુઠીયા વાળી ગરમ તેલમાં slow to medium પ્ flame પર તળી લેવા
- 4
હવે એક પેનમાં આપણે જેમાં તેલમાં મુઠીયા તળિયા એ જ તેલ લઈ તેમાં રાઈ હિંગ મૂકી તેમાં સમારેલા કોબી ફ્લાવર અને રીંગણ અને બટાકા નાખી મિક્સ કરો
- 5
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મરચું હળદર ધાણાજીરૂ નાખી મિક્સ કરી ઢાંકીને ચડવા દેવું
- 6
હવે વાલોડ વટાણા તુવેરના દાણા અને ચણાને કુકરમાં એક સીટી વગાડી બાફી લેવા
- 7
શાક ચડી જાય એટલે તેમાં બાફેલા વાલોડ ચણા વટાણા અને તુવેરના દાણા નાખી બરાબર મિક્સ કરી દેવું
- 8
છેલ્લે તેમાં સમારેલા ટામેટા અને મુઠીયા નાખી બરાબર મિક્સ કરી ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી રાખો
- 9
પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર અને લીલા લસણ થી ગાર્નીશિંગ કરી સર્વ કરો
- 10
તૈયાર છે આપણું કાઠીયાવાડી ઊંધિયું
- 11
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#KSકાઠિયાવાડી ઊંધિયું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબજ સરળ હોય છે અને તે શીયાળા માં મળતા બધા શાકભાજી નો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને તે ખૂબ જ હેલ્ધી બને છે. Hetal Siddhpura -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8ઊંધિયું શિયાળામાં બનતી રેસીપી છે બધા શાક મિક્સ કરીને પછી ઉદ્યાનો સ્પેશ્યલ મસાલો ઉમેરીને બનાવવામાં આવે છે આ શાક લગભગ બધાને ભાવતું હોય છે તેમાં ખાસ કરીને મેથીની ભાજીના મુઠીયા નાખવામાં આવે છે જે શાક ને ખાસ બનાવે છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujratiHappy woman's day..♥ કાઠીયાવાડી ઊંધિયુંઆજની મારી રેસિપી હું Ekta rangam modi ma'm.. ને dedicate કરું છું. એમની મદદ થી મે cookpad જોઈન કર્યું. મને મુંઝવતા દરેક સવાલ ના જવાબ તેમની પાસે થી મને મળી રહે.Ekta ma'm આભાર..cookpad ના એડમીન Disha ma'm..poonam ma'm.નો પણ દિલ થી આભાર..એ પણ મારાં માટે પ્રેરણારૂપ છે.cookpad પરિવાર ના ઘણા બધા હોમસેફસ પ્રેરણારૂપ છે Jigna Shukla -
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSકોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે. Amee Shaherawala -
કાઠિયાવાડી ઊંધીયુ (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#treand4 શિયાળા માં અમારા ઘરે આ ઊંધીયું ઘણી વાર બને છે... શિયાળા માં શાકભાજી સારા આવતા હોવાથી ટેસ્ટઃ સારો લાગે છે... આ શાક વધારે રસા વાળું ને થોડું ખટમીઠું હોય છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8#week8#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શાક ભાજી વિપુલ પ્રમણ માં આવે છે.એટલે જ ઉધિયા ની મજા પણ કંઇક ઓર જ હોય.. Varsha Dave -
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ_રેસીપીચેલેન્જ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ #ઊંધિયું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#goldenapron3# સુપર શેફ# પોસ્ટ 1#માઇઇબુક# પોસ્ટ ૧૬ Hinal Dattani -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KS#ઉંધીયુRecipe no 169ઊંધિયું એવું શાક છે. એક જ શાકમાં અનેક શાક આવી જાય છે. શિયાળામાં મળતાં દરેક દાણાવાળા, મેથીની ભાજી વગેરે શાકનો ઉપયોગ કરીને ઉંધીયુ બનાવવામાં આવે છે. જે દરેક ને ખુબ જ ભાવે છે. Jyoti Shah -
-
મીની ઊંધિયું (Mini Undhiyu recipe in Gujarati) (Jain)
#ઊંધિયું#મેથીનામુઠીયા#કાચાકેળા#સુરતીપાપડી#વિન્ટરસ્પેશિયલ સામાન્ય રીતે ઊંધિયા માં ઘણા બધા શાક નો ઉપયોગ થાય છે. અને તે બનતા પણ ઘણી વાર લાગે છે. આ ઊંધિયું ઓછી સામગ્રીથી ફટાફટ બની જાય છે તેમાં શાક ભરવાની પણ જરૂર પડતી નથી ઘરમાં જે શાક પડ્યા હોય તેમાં મેથી ના મુઠીયા ઉમેરીને તેને તૈયાર કરી શકાય છે. અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (4)