ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)

Kishori Radia
Kishori Radia @cook_28238546

#KS
ગ્રીન ચટણી ના ઉપયોગ થી બનાવેલ ઉધિયું

ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)

#KS
ગ્રીન ચટણી ના ઉપયોગ થી બનાવેલ ઉધિયું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 લોકો
  1. 50 ગ્રામવટાણા
  2. 50 ગ્રામતુવેર
  3. 50 ગ્રામફ્લાવર
  4. 50 ગ્રામકોબીજ
  5. 50 ગ્રામપાપડી
  6. 50 ગ્રામલીલાં ચણા
  7. 1 નંગબટાકુ
  8. 1 નંગરીંગણ
  9. 1 નંગટમેટું
  10. 2 નંગલીલા મરચાં
  11. 100 ગ્રામકોથમીર
  12. 1 ટુકડોઆદુ
  13. 1લીંબું
  14. 1 ચમચીખાંડ
  15. પાણી જરૂર મુજબ
  16. 50 ગ્રામમેથી ની ભાજી
  17. 100 ગ્રામચણા નો લોટ
  18. તેલ જરૂર મુજબ
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. 1/4 ચમચીહળદર
  21. 1/4 ચમચીલાલ મરચું
  22. 1/4 ચમચીધાનાજીરુ
  23. 4કલી લીલું લસણ
  24. 1 નંગતજ
  25. 1 નંગલવિંગ
  26. 1તમાલ પત્ર
  27. 1સુકું લાલ મરચું
  28. 1/4 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    બધાં શાકભાજી સુધારો

  2. 2

    વડી બનાવા માટે ચણા નો લોટ,મેથી ની ભાજી,હળદર,લાલ મરચું,ધાનાજીરુ,1 ચમચી તેલ,ખાંડ,લીંબું નાખી લોટ બાંધી લો.તેમાથી વડી બનાવી લો.અને તળી લો.

  3. 3

    કુકર માં તેલ ગરમ કરો તેમાં લીલું લસણ તજ,લવિંગ, બાદિયો,તમાલ પત્ર, સુકું લાલ મરચું,હિંગ નાખી બધાં શાકભાજી નાખો અને સાંતળો.

  4. 4

    કોથમીર,આદુ,મરચાં, લીંબુ, ખાંડ,પાણી નાખી ચટણી પીસી લો.તે ચટણી અને વડી ને શાકભાજી માં મિક્સ કરો

  5. 5

    હલાવીને કુકર બંધ કરી 4 સીટી વગાડી લો.અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kishori Radia
Kishori Radia @cook_28238546
પર

ટિપ્પણીઓ

Similar Recipes