વોલનટ ખજૂર કેન્ડી (Walnut Khajoor Candy Recipe In Gujarati)

Krishna Vaghela @Krishnavaghela
વોલનટ ખજૂર કેન્ડી (Walnut Khajoor Candy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ગેસ પર એક કડાઈ મુકીશું તેમાં ઘી થોડું ગરમ કરી પછી તેમાં આપણા બધા જ ડ્રાયફ્રુટ ને એડ કરી પાંચ મિનિટ માટે શેકી લઈશું ડ્રાયફ્રુટ બળે ર્નહીં તેનું ખાસ ધ્યાન રાખવું શેકાઈ ગયા પછી આપણે તેને ઠંડુ થવા દઈશું
- 2
હવે આપણે એક મિક્સર જારમાં ખજૂરને ગ્રાઇન્ડ કરી લઈશું ત્યાર પછી ઠંડા અધકચરા ડ્રાયફ્રૂટ્સને ગ્રાન્ડ કરીશું
- 3
બધું જ ક્રશ થઈ ગયા પછી આપણે થોડું કડાઈમાં ઘી નાંખી લઈશુ પછી તેમાં ખજૂર અને ડ્રાયફ્રૂટ ને ૬ થી ૭ મિનિટ મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયેલા મિશ્રણને ફ્રિજમાં એક કલાક માટે ઠંડુ થવા દઈશું આમ આપણું વોલનટ કેન્ડી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખજૂર રોલ વિથ સ્ટફ્ડ વોલનટ્સ (Khajoor Roll With Stuffed Walnuts Recipe In Gujarati)
#Walnuts Anjali Sakariya -
-
ખજુર મોદક (Khajoor Modak Recipe In Gujarati)
#GCR#Modak#cookpadindia#cookpadgujaratiખજુર મોદક એક સરળ, સ્વસ્થ છે જે તમે આ ગણેશ ચતુર્થી માટે બનાવી શકો છો. ખાંડ મુક્ત ખજુર મોદક ખજૂરનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરે છે. Sneha Patel -
-
-
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar -
ખજૂર બોલ્સ (Khajoor Balls Recipe In Gujarati)
#DFT : ખજૂર બોલ્સ / સ્નો બોલ્સઆ મીઠાઈ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે .આને તમે ગમે ત્યારે ખાઈ શકો છો.નાના મોટા બધા ને ભાવતી વાનગી છે. Sonal Modha -
ખજૂર કોકોનટ રોલ્સ
શિયાળો આવે અને હેલ્ધી રેસિપિ ના બનાવીએ એ કેમ ચાલે તો ચાલો આપણે આજે બનાવે ખજૂર માંથી જ હેલ્ધી રેસિપી જે બાળકોને પણ ખૂબ પસંદ પડશે... Mayuri Unadkat -
કેલીફોર્નિયા વોલનટ શીર પીરા (California Walnut Sheer Pira Recipe In Gujarati)
#walnuttwistsમેં અહીંયા અખરોટ નો ઉપયોગ કરી એક સ્વીટ ડિશ બનાવી છે કે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને milky લાગે છે અને એક નવી વાનગી છે જેમાં અખરોટ નો ઉપયોગ કર્યો છે તેની સાથે મેં ડ્રાયફ્રુટ નો પણ ઉપયોગ કર્યો છે તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે Ankita Solanki -
-
-
ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
શિયાળામાં હેલ્ધી રહેવા માટે અને શરીરમાં ગરમી મેળવવા માટે વસાણા ખાતા હોઈએ છે તેમાં ખજૂર બેસ્ટ વસાણું છે#MW1#વસાણા Rajni Sanghavi -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadindia#cookpad-guશિયાળામાં ખાસ બનાવાતો પાક એટલે ખજૂર પાક અહીંયા મેં ડ્રાયફ્રુટ્સ નો પણ ઉપયોગ કર્યો છે એટલે આ ખૂબ જ હેલ્ધી પાક બને છે ખૂબ જ થોડા સમયમાં અને ખૂબ જ ગુણકારી છે તો ખાસ શિયાળામાં ખાવાથી હેલ્થ ખૂબ જ સારી રહે છે અને એમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી તેથી બધા ખાઈ શકે છે Ankita Solanki -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2સ્વાદ અને સેહત થી ભરપૂર વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય એવો પ્રોટીનથી ભરપૂર ખજૂર પાક જે શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. Hetal Siddhpura -
-
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9 post2#Cookpadindi#cookpadgujaratiકેસર ડ્રાયફ્રુટ ના ઉપયોગ વડે બનાવેલ હેલ્ધી Ramaben Joshi -
-
-
-
અખરોટ અને સૂકી દ્રાક્ષ નો બાટી ચુરમા (Walnut Kismis Bati Churma Recipe In Gujarati)
#Walnuts Prerita Shah -
-
-
-
વોલનટ કસ્ટર્ડ પુડિંગ (Walnut Custard Pudding Recipe in Gujarati)
#WALNUTS#Go Nuts With Walnuts Vidhi Mehul Shah -
-
ડ્રાયફુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#alpa#Cookpadindia#Cookpadgujarati#Cookpad એનર્જીથી ભરપૂર ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
તલ અને મિક્સ ડ્રાયફ્રૂટ્સની ચીકી (Til Mix Dry Fruits Chikki Recipe In Gujarati)
#GA4#Week18 ફ્રેન્ડ ઉતરાયણ હોય અને આપણે ચીકી ન બનાવી એવું તો બને જ નહીં આજે મેં પણ ચીકી બનાવી છે.... Kiran Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14492459
ટિપ્પણીઓ (6)