અખરોટ અને સૂકી દ્રાક્ષ નો બાટી ચુરમા (Walnut Kismis Bati Churma Recipe In Gujarati)

Prerita Shah @Preritacook_16
અખરોટ અને સૂકી દ્રાક્ષ નો બાટી ચુરમા (Walnut Kismis Bati Churma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાટીને લઈ તેને મિક્સરમાં ક્રશ કરી લેવી હવે તેને એક બાઉલમાં લઈને તેમાં દળેલી સાકર મિક્સ કરવી
- 2
હવે અખરોટને ફોલીને તેને મિક્સરમાં અધકચરા વાટી લેવા ત્યારબાદ બાટી અને સાકરવાળા બાઉલમાં અખરોટનું મિક્સર ઉમેરી તેમાં સૂકી દ્રાક્ષ મિક્સ કરી તેમાં ગરમ કરેલું ઘી ઉમેરવું અને ઈલાયચી પાઉડર મિક્સ કરો
- 3
બધું બરાબર મિક્સ કરી લેવું અને પ્લેટમાં સર્વ કરો જરૂર લાગે તો ઘી અને સાકર વધારે પણ ઉમેરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
બાટી ચૂરમા (Bati Churma Recipe In Gujarati)
#સ્વીટ ડીશ બાટી રાજસ્થાન ની ફેમસ વાનગી છે . બાટી દાળ સાથે ,ભરતુ સાથે ખવાય છે બાટી ને ગ્રાઈન્ડ કરી ને ચુરમા બને છે રાજસ્થાની થાળી મા ચુરમા વિશેષ રુપ થી પીરસાય છે Saroj Shah -
-
-
અખરોટ નો લાઈવ હલવો (walnut Halwa Recipe in Gujarati)
#walnutsઅખરોટ હેલ્થી ગણાય છે. અખરોટ ખાવી જોઈએ. પણ એમ તો કોઈ અખરોટ ના ખાય તો અલગ રીતે ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. Richa Shahpatel -
.તન્દુરી-બાટી ચુરમા
#મીઠાઈપરમ્પરાગત દેશી મિઠાઈ છેદરેક મધ્યદેશીય અને રાજસ્થાની ઘરો મા બનતી રેસીપી છે Saroj Shah -
-
-
-
-
સફરજન અને અખરોટ નો હલવો (Apple & Walnut Halwa Recipe In Gujarati)
#makeitfruity#Apple#fruit#sweet#GA4#Week6#HALWA#COOKPADGUJ#COOKPADINDIA કાશ્મીર માં સફરજન, અખરોટ નું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે, સાથે કેસર નું પણ થાય એટલે ત્યાં આ હલવો ઘણો પ્રચલિત છે. સફરજન અને અખરોટ ખાવાથી કેન્સર,કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ વગેરે રોગ માં ઉપયોગી છે. તથા અખરોટ પાચનક્રિયા અને હાડકાં મજબૂત બનાવે છે. અહી મે તેમાં થી હલવો તૈયાર કરેલ છે. Shweta Shah -
-
અખરોટ નો મેસુબ (walnut mesub recipe in Gujarati)
#walnutsઅખરોટ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે જેવા કે તેમા પ્રોટીન ની માત્રા હોય છે ઈમિયુનીટી વધારે છે યાદશક્તિ વધારે છે પણ એમજ કોઈ ખાતું નથી તો મે આજે તેનો મેસુબ બનાવ્યો છે જેથી એ બાને ઘર ના બધાં ના પેટ માં અખરોટ ના ગુણો જાય તો ચાલો હું તમને મારી રેસિપી સેર કરું Shital Jataniya -
દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)
#વેસ્ટમે રાજસ્થાન ની ઓથેન્ટીક ડીશ દાલ બાટી ચુરમા બનાવી જે મારા ઘર મા બઘા ને ખુબજ ભાવી Shrijal Baraiya -
દાલ બાટી ચુરમા (Dal Bati Churma Recipe In Gujarati)
#MBR8#week8#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
અખરોટ સુખડી (Walnut Sukhadi Recipe In Gujarati)
#Walnuts#cookpad#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ ને સૂકા મેવા નો રાજા કહેવાય છે, કારણ કે એ ખાવા થી હેલ્થ ની દ્રષ્ટિ એ બહુ ફાયદા છે. Bhoomi Talati Nayak -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
અખરોટ ને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે કેમ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે . અખરોટ એન્ટી -ઓક્સીડેન્ટ નો મોટો સ્ત્રોત છે તે રોજ ખાવા થી મગજ ને શક્તિ મળે છે .#Walnuts Rekha Ramchandani -
-
અખરોટ નો હલવો (Walnuts Halwa Recipe In Gujarati)
#Walnuts અખરોટ નો હલવો ખૂબ જ હેલ્ધી અને સ્વાદમાં એકદમ યમ્મી લાગે છે Vaishali Prajapati -
-
-
સ્ટફ્ડ અખરોટ ગુલાબજાંબુ રબડી (Stuffed Walnut gulabjamun Rabdi Recipe in Gujarati)
#walnuts Bansi Kotecha -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14473454
ટિપ્પણીઓ (6)