લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe in Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

આ સાઉથ ગુજરાત ni special આઇટમ છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.

લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

આ સાઉથ ગુજરાત ni special આઇટમ છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૩~૪ લોકો
  1. ૧ વાટકીજુવાર નો લોટ
  2. ૧ વાટકીબાજરી નો લોટ
  3. ૧ વાટકીચોખા નો લોટ
  4. ૧ વાટકીબાફેલા તુવેર ના દાણા
  5. ૧ વાટકીલીલું લસણ
  6. ૧ વાટકીકોથમીર મરચાં
  7. ૧ ચમચીમરચું
  8. ૧ ચમચીધાણાજીરું
  9. ૧\૨ ચમચી હળદર
  10. નાનો ટુકડો ગોળ
  11. મીઠું સ્વાદમુજબ
  12. તેલ
  13. ૨ વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાણી માં તલ,ગોળ બીજો મસાલો નાખી ઉકાળો.

  2. 2

    ત્યાર બાદ ઊકળે એટલે બધા લોટ નાખીને હલાવો.

  3. 3

    ત્યાર બાદ dhekra વળી તેલ માં તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes