બો્કલી આલ્મન્ડ સુપ (Broccoli Almond Soup Recipe in Gujarati)

Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563

#GA4
# week20
#soup

બો્કલી આલ્મન્ડ સુપ (Broccoli Almond Soup Recipe in Gujarati)

#GA4
# week20
#soup

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૩૦૦ ગ્રામ બો્કલી
  2. ૧૦ થી ૧૨ નંગ બદામ
  3. ૩ ચમચીબટર
  4. ૧ ચમચીઘંઉ નો લોટ
  5. ૧વાટકી દુધ
  6. ૧ચમચી મરી પાઉડર
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    અહીં મેં ૩ કલાક પલાળેલી બદામ લીધી છે, પહેલા બ્રોકલી ને ધોઈ ને એક તપેલીમાં પાણી એડ કરો અને બાફવા મુકો

  2. 2

    બફાઈ જાય એટલે એને વાસણ માં કાઢી બધું પાણી નીતરી જાય પછી એક મિક્સર જાર માં બો્કલી અને બદામ ને,(બદામ ના છોડા કાઢી નાખવા) મેં ગા્ઈન્ડ કરી લેવું,

  3. 3

    પછી એક પેન લેવી એમાં બટર લેવું, પછી તેમાં એક ચમચી ઘંઉ નો લોટ એડ કરો

  4. 4

    પછી ૫ મિનિટ સુધી સેકવા દો પછી તેમાં દૂધ નાખીને બરાબર મિક્સ કરી લો

  5. 5

    પછી એમાં જે પેસ્ટ રેડી કરી છે તે વસ્તુઓને લઈ લો પછી થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરો ૫, મિનિટ ઉકળવા દો

  6. 6

    પછી એમાં મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરી લો પ મિનિટ ઊકળવા દો પછી પેન નીચે ઉતારી ગરમ ગરમ સુપ સર્વ કરો

  7. 7

    તો તૈયાર છે બો્કલી આલ્મન્ડ સુપ

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563
પર

Similar Recipes