બ્રોકલી સૂપ (Broccoli Soup Recipe in Gujarati)

Colours of Food by Heena Nayak @kaushik
બ્રોકલી સૂપ (Broccoli Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બ્રોકોલી ને પાણી થી બરાબર સાફ કરી નાના ટુકડા કરી બાફી લો.(ર કપ પાણીમાં).
- 2
બાફીને થોડું ઠંડુ થાય ત્યારે મિક્સરમાં ક્રશ કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી આદુ લસણની પેસ્ટ અને કેપ્સિકમ નાખીને ર કપ પાણી નાખો. - 3
બ્રોકોલી ની પેસ્ટ, મીઠું, સોયા સોસ,રેડ ચીલી સોસ,કાળા મરી પાઉડર, લીંબુનો રસ ઉમેરો.
બરાબર ઉકાળો. ઉકળી જાય એટલે એક બાઉલમાં કાઢીને ગરમાગરમ પીવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રોકલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#એનીવર્સરીબહાર તો ઘણી વાર રેસ્ટોરન્ટમાં પુલાવ માં કે શાકભાજી માં ખાધેલી છે. જયારે એના ફાયદા વિશે જાણ્યું તો એમ થયું કે આપણે આપણા રોજિંદા શાકભાજી માં બ્રોકોલી નો ઉપયોગ કરવો જોઈએ.ફાયદા... બ્રોકોલી આપણા શરીર માટે ખૂબજ ઉપયોગી છે. વાળ માટે, ચામડી માટે, હ્રદય માટે...બીજા ઘણા બધા ફાયદા છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ... છે. આપણા મગજ માટે પણ ઉપયોગી છે.તો ચાલો આજે ખૂબ જ ઉપયોગી એવા બ્રોકોલી માં થી આજે સૂપ બનાવીએ. Heena Nayak -
બ્રોકલી સુપ (Broccoli Soup Recipe in Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી છે.#GA4#week20#soup Bhavita Mukeshbhai Solanki -
બ્રોકલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
સૂપ-બ્રોકલી આલ્મન્ડ સૂપ#GA4 #Week20 Beena Radia -
-
બ્રોકલી સૂપ
#વીક _1#એનિવર્સરીબહાર તો ઘણી વાર રેસ્ટોરન્ટમાં પુલાવ માં કે શાકભાજી માં ખાધેલી છે. જયારે એના ફાયદા વિશે જાણ્યું તો એમ થયું કે આપણે આપણા રોજિંદા શાકભાજી માં બ્રોકોલી નો ઉપયોગ કરવો જોઈએ.ફાયદા... બ્રોકોલી આપણા શરીર માટે ખૂબજ ઉપયોગી છે. વાળ માટે, ચામડી માટે, હ્રદય માટે...બીજા ઘણા બધા ફાયદા છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ... છે. આપણા મગજ માટે પણ ઉપયોગી છે.તો ચાલો આજે ખૂબ જ ઉપયોગી એવા બ્રોકોલી માં થી આજે સૂપ બનાવીએ. Heena Nayak -
-
-
-
-
બ્રોકલી આલ્મંડ સૂપ(Broccoli almond soup recipe in gujarati)
#GA4 ..#Week10..સૂપ સામાન્ય રીતે ખાવાનું ખાઈએ તેના પહેલા સર્વ કરવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ છે. ટોમેટો સૂપ સિવાય કંઈક નવું ટ્રાય કરવા માગતા હો તો બ્રોકોલી આમન્ડ (બ્રોકોલી બદામ) સૂપ ટ્રાય કરી જુઓ. Krishna Jimmy Joshi -
મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
#GA4#week20#soup Bhumi Rathod Ramani -
મેક્સીકન ચીલી બીન્સ સૂપ(Mexican chilli beans soup recipe in gujarati)
#GA4#Week10#soup Bhumi Rathod Ramani -
-
-
વેજ. સુપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#Week14#cookpadindia#cookpadgujarati#Cabbage🥬#Soup#Mumbai Sheetal Nandha -
જૈન મંચાઉ સૂપ (Jain Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupખૂબ જ યમ્મી અને ટેસ્ટી સૂપ.... Ruchi Kothari -
-
ક્રીમ ઓફ બ્રોકલી સૂપ (Cream of broccoli soup recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં અલગ-અલગ પ્રકારના ઘણા બધા તાજા લીલા શાકભાજી મળે છે જેમાંથી સૂપ બનાવવાની અને પીવાની ખૂબ જ મજા પડે છે. બ્રોકલી એમાંનું એક શાકભાજી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. ક્રીમી બ્રોકલી સૂપ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ જ સરળતાથી બની જતું સ્વાદિષ્ટ સૂપ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
બ્રોકલી સુપ (Broccoli Soup Recipe In Gujarati)
અહીં મેં બ્રોકલી નું સુપ બનાવ્યું છે છે સ્વાદમાં સારું લાગે છે અને એક હેલ્ધી રેસિપી પણ છે#GA4#Week20#post 17#soup Devi Amlani -
-
-
-
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
-
-
-
-
હોટ & સાવર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupમે આજે હોટ એન્ડ શાવર સૂપ બનાવ્યું છે જે મે હોટેલ માં મળતું હોય એ જ રીતે બનાવ્યું છે.એવો જ ટેસ્ટ આવે છે.તમે આવી રીતે બનાવશો તો હોટેલ મા જય ને સૂપ પીવા નું પણ ભૂલી જશો . Hemali Devang
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14443122
ટિપ્પણીઓ (6)