વેજિટેબલ સુપ (Vegetable Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઍક પેન્ મા 1 ચમચી ઘી મૂકો,
- 2
ત્યાર બાદ તેમાં આદુ, લીલા લસણની ની પેસ્ટ સાંતળો,
- 3
ત્યારબાદ બધા વેજીટેબલ તેમાં નાખો અને પછી જરૂર મુજબ પાણી નાખો એને તેને ઢાંકી ને 20 મિનિટ માટે ગેસ પર મીડિયમ આંચ પર રાખો,
- 4
પછી બધા વેજીટેબલ બફાઈ જાય પછી તેમાં મકાઈ ના લોટ ની લિકવિડ પેસ્ટ નાખીને સૂપ મીડિયમ ધટ થઈ જાય ત્યા સુધી ગેસ પર રહેવા દો.
- 5
ત્યારબાદ તેમાં ઉપર થી સ્વાદ અનુસાર મીઠું, મરીનો પાઉડર અને લીંબુ નો રસ નાખો અને કોથમીર ના પાન નાખો તૈયાર છે વેજીટેબલ સૂપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાનો સૂપ (Drumstick Soup Recipe In Gujarati)
# સરગવાનો સૂપ#GA4 #Week20અમે હમણાં થી રોજ જમવા માં સરગવાનો સૂપ બનાવી એ છીએ really superb Lage che to આજે તેની recipe ser karu છું Pina Mandaliya -
-
-
વેજ કલીયર સુપ વીથ વેજીટેબલ સ્ટોક (Vegetable Clear Soup recipe in
#week20#soup Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
-
-
-
-
ચીઝ વેજિટેબલ સેન્ડવીચ. (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#week26#Bread. sneha desai -
સ્વીટ કોર્ન ઍન્ડ વેજિટેબલ સુપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
આ સુપ નાના મોટા સહુ ને ભાવે છે.ચોમાસા માં આ સુપ પીવાની બહુજ મઝા આવે છે.શરીર માં ગરમાટો લાવે છે. Bina Samir Telivala -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
-
વેજિટેબલ સલાડ(Vegetable Salad Recipe in Gujarati)
#GA4#week5આજે હું લઇ ને આવી છું વેજિટેબલ સલાડ આ સલાડ જે લોકો ડાઈટ કરે છે એના માટે બોવ જ સારુ છે disha bhatt -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
વેજીટેબલ સૂપ#GA4 #Week20આ એકદમ હેલ્થી, ટેસ્ટી અને easy રેસિપી છે Kinjal Shah -
વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)
#GA4#Week10#soupઆ સૂપ હેલ્ઘી અને ટેસ્ટી છે. શિયાળામાં કંઇક ગરમ પીવાનું મન થાય તો આ જલદી બની જાય છે. Nidhi Popat -
વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)
#GA4#Week10વેજીટેબલ સૂપ બનાવવા માટે એક પેનમાં ૨ ચમચી તેલ મૂકીઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું કેપ્સીકમ ઝીણું સમારેલું કોબીજ ઝીણી સમારેલી ડુંગળી અડધો વાટકો બાફેલી મકાઈઆદુની પેસ્ટ લસણની પેસ્ટ આ બધું જ નાખી એક મિનિટ ચડવા દેવુંપછી તેમાં 500 એમએલ પાણી નાખી ઉકડવા દેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી તીખા નો પાઉડર નાખી પાંચ મિનિટ ઉકાળવુંપછી એક બાઉલમાં બે ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં પાણી નાખી સ્લરી બનાવવી પાંચ મિનિટ ઉકડે એટલે સુપ હલાવતા રહેવું અને સ્કરી નાખતા જવું પછી એક મિનિટ માટે ઉકાળવુંત્યારબાદ એક ગ્લાસમાં કાઢી સર્વ કરવું લીલી ડુંગળી ના પાન નાખી ગાર્નીશ કરવું Charmi Shah -
-
-
-
-
-
-
સ્વીટ કોર્નં સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4# Week20 મિત્રો શિયાળા માં જો ગરમાગરમ સુપ મળે તો મજા પડી જાય આજે હુ તમારી સાથે કોર્નં સુપ ની રેસિપી શેર કરવા જઇ રહી છુ🍜🌽 Hemali Rindani -
ટામેટા નો સુપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soup#Tomatosoupટોસ્ટ સાથે સર્વ કરો. Kapila Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14513735
ટિપ્પણીઓ