વેજ કલીયર સુપ વીથ વેજીટેબલ સ્ટોક (Vegetable Clear Soup recipe in

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
4 જણ
  1. 4બાઉલ વેજીટેબલ સ્ટોક
  2. સ્ટોક માટે
  3. 1 ચમચીઓલિવ ઓઈલ
  4. 1/2 ચમચીસમારેલુ લસણ
  5. 1/2 ચમચીમરી ભૂકો
  6. મીઠુ સ્વાદમુજબ
  7. 1 નંગગાજર સમારેલુ
  8. 1/2 વાટકીકોબીજ
  9. 1/2 વાટકીલેટુસ
  10. 1/2 વાટકીફુલેવાર ના ડાખણા
  11. 1/2 વાટકીલીલી ડુંગળી
  12. 1લીટર પાણી
  13. સુપ માટે
  14. 1/2 વાટકીબાફેલા વટાણા
  15. 1/2કાપેલા ગાજર
  16. 1/2 કપલેટયુઝ
  17. 1/2 કપલીલી ડુગળી
  18. 1/4 ચમચીમીઠુ
  19. 1/2 ચમચીમરી પાઉડર
  20. મનપસંદ શાક લઇ શકાય

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    સ્ટોક માટે વાસણ મા ઓઈલ મૂકી એમા લસણ ડુગળી સાતળી લો.એમા બધા શાક પાણી,મીઠુ,મરી પાઉડર મિક્સ કરી 45 મિનિટ સુધી ઊકાળો.

  2. 2

    ગેસ બંધ કરી ઠંડુ થાય પછી ગાળી લો. સ્ટોક તૈયાર છે.

  3. 3

    સુપ બનાવતી વખતે વાસણ મા સ્ટોક લઇ ગરમ કરો.એમા વાટેલુ લસણ,લીલી ડુંગળી, મનપસંદ શાક,મીઠુ સ્વાદમુજબ, મરી પાઉડર મિક્સ કરો.

  4. 4

    બધુ બરાબર ઉકળે એટલે સુપ બાઉલ મા લઇ...સુપ સ્ટીક સાથે ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes